Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 76
________________ 42 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ઉઘોતિષ ભવતા ભુવનેષુ નાથ .. તારાવિતા વિધુર્ય વિહતાધિકાર : મુક્તાલાપકલિતલસિતા'તપત્ર વ્યાપાત્રિધા ધતતનુવમશ્યપેતઃ 26 અન્વય : નાથ ! ભવતાભુવનેષ ઉદ્યોતિષ તારાવિત અયં વિઘુ: (ચંદ્રમા ) હિતાધિકાર: મુકતા કલાપ (સમૂહ) કલિત ( સહિત) ઉલ્લસિત (પાંઠાંતરે ઉવસિત પણ છે. બંનેના અર્થ એક જ છે ) આતપત્ર. (તાપથી રક્ષણ કરનાર એટલે કે ત્રણ છત્ર), વ્યાજાત (મીપે કરી . ત્રિધા ( ત્રણ પ્રકારે) ધૂત તનુ ધ્રુવ અભ્યપેત: 26 અર્થહે નાથ! જ્યારે આ લોકને વિષે આપ પ્રકાશિત થયા, અર્થાત કેવળજ્ઞાન પ્રગટયું, ત્યારે તારા મંડળથી વીંટાયેલે આ ચંદ્રમા ( જાણે કે જગતને પ્રકાશ આપવાના તેના) અધિકારથી રહિત થયે. (તેથી) મેતીના સમૂહથી (શોભતા અને ) પ્રકાશિત એવા ત્રણ છત્રના મિ ત્રણ પ્રકારનું રૂપ ધરીને તે ચંદ્રમા પિતે જ જાણે કે આપની સેવા કરવા આવ્યો. મારા પરમાર્થ : આ અતિશયની વિશેષતા એ છે કે આ ત્રણ છત્ર તીર્થંકર પ્રભુને કેવા મહોત્સવ ઉજવાય ત્યારથી પ્રભુના શિરછત્ર તરીકે દેવો રચે છે અને પ્રભુ નિર્વાણ પામે ત્યાં સુધી તેમના શિર પર કાયમ રહે છે. જ્યારે બીજા અતિશય છે તે વિલિન થઈ જાય છે તેવી માન્યતા છે, તેથી જાણે પ્રભુનુ ત્રિલોકીનાથપણુ દર્શાવે છે. તા. આ ત્રણે છ પૂર્ણિમાના ચંદ્ર જેવા ગોળાકારે ચાંદિ જેવા ઉજજવળ અને સફેદ તથા ચારે બાજુ મોતીઓની કુલ સહિત હોય છે. આ મોતીઓની સેર તે ચંદ્રમાના તારા, નક્ષત્ર, ગ્રહ આદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98