________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર હવે જિનક્તિ માર્ગનો જે આશ્રય લે છે તેને જિનેશ્વર અવશ્ય * તારે છે તેમ કહે છે : - નાથ ! જન્મજલધેવિપરાડ મુખડપિ, યત્તાસ્યસુમતે નિજ-પૃષ્ઠલગ્નાન ચુકતં હિ પાર્થિવનિપસ્ય સતસ્તવ ચિત્ર વિભે ! યદસિ કર્મ–વિપાક શૂન્ય : રક્ષા અન્વય ? નાથ હવે જન્મજલધે: વિપરાડભુખ (વિમુખ) અપિ નિજપૃષ્ઠલગ્નાન અસુમત. (જીવ) યત - તારયસિ પાર્થિવ નિપસ્ય (1) પૃથ્વીપતિ, (2) માટીને * (ઘડા) સત (સુજ્ઞ) તવ એવ (તમેનેજ) હિ ચુકત : ચિત્ર વિભે! યત્ કર્મવિપાકશુન્ય: અસિ મારા અર્થ : નાથ ! તમે જન્મમરણરૂપી સંસાર સાગરથી વિમુખ હોવા છતાં એટલે કે સંસાર સાગરને તરી ગયા હોવા છતાં પણ જે પ્રાણુઓ તારી પૂંઠે લાગેલા છે. તેમને તું તારે છે; કારણ કે વિશ્વના સ્વામી અને સસ્વરૂપી એવા તમારા માટે તે યોગ્ય જ છે, અગર તે બીજા અર્થથી) માટીમાંથી નિપજેલે એવો માટીને -ઘડો પણ વિમુખ કહેતા ઉલટે રાખવાથી તેને વળગેલા લોકોને તમારી જેમ જ તારે છે, તે યોગ્ય જ છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે માટીને ઘડે અગ્નિથી પકવેલ હોય તે જ તારી શકે છે, જ્યારે - તમે તો હવે કમરૂપી અગ્નિથી સર્વથા મુકાયેલા હોવા છતાં તારો છો ! | 29 | પરમાર્થ : અત્રે પણ શ્લેષાલંકારનો પ્રયોગ સરસ કર્યો છે. પાર્થિવ એટલે (1) પૃથ્વી અને (ર) માટી, નિપ એટલે (1) નૃપરાજા અને (2) નિપજેલ અર્થાત્ ઘડો, અને કર્મવિપાક=(૧) કાર્યને વિપાક અર્થાત ઘડાને ભઠ્ઠીમાં પકવ તે અને (2) કર્મનું - ઉદયમાં આવવું. હવે ભાટીને ઘડો વિપાક સહિત હોય છે અર્થાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust