________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અથ: હે જિનેશ્વર ! વળી) તે યે અત્યંત ભયંકર ગાજવીજવાળે ઘનઘોર વાદળાઓનો સમુહ (વિકુ, અને) વિજળી પડતી હોય તે ભયંકર મસળધાર અને મુશ્કેલીથી તરી શકાય એવો ઘેર વરસાદ આપના ઉપર વરસાવ્યો, (પણ કેવું આશ્ચર્ય ! તેથી આપને તે કશી તકલીફ થઈ નહિ પણ) તે જ વરસાદે તેના જ સામુ ભુંડી તરવારનું કાર્ય કર્યું છે કરો પરમાર્થ : આવા દુષ્ટ કાર્યથી પાર્શ્વ પ્રભુને તો કશી હરકત ન થઈ પણ તે કમઠને જ ઘણા દુર્ગતિના ભવો કરવા પડે તેવા ગાઢા અશુભ કર્મો બંધાવનારૂ તે કાર્ય થયું. દુસ્તરવારિન લેવાલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. પહેલું દુસ્તર + વારી કહેતા ઘેર વરસાદ અર્થ છે. અને બીજા સમાસમાં સ્ + તરવારી એટલે કે ભુંડી તરવારને અર્થ છે. વસ્તર્વ–કેશ - વિકૃતાકૃતિ - મર્યમુંડ પ્રાલંબમૃદુ-ભય-વત્ર - વિનિયદગ્નિ: . પ્રેતવ્રજ: પ્રતિભવંતમપીરિતો ય: * સેહસ્યા ભવપ્રતિભવ ભવદુ:ખ હેતુ: 3 અન્યાય : વસ્ત (નીચે લટકતા) ઉર્વશ વિકૃતાકૃતિ મર્યમંડ (માનવાપરી) પ્રાલંબ (છાતી પર્વત) મૃત (ધારણ કરેલી) ભયદેવફત્ર વિનિયત (નીકળતો) અનિઃ પ્રેતવ્રજ (ભૂતપ્રેતને સમૂહ) ભવંત પ્રતિ ઇરિત: (પ્રેર્યો) સઃ અપિ અસ્ય પ્રતિભવં ભવદુખ હેતુ: અભવત રૂડા અથ: જેના ઊંચા વાળ નીચે લટકી રહ્યા છે અને તેથી જેની આકૃતિ બિહામણી બની છે તથા જેમણે માનવ ખોપરીઓની માળા છાતી સુધી ધારણ કરી છે તથા ભયાનક મોઢામાંથી અગ્નિ એક્તા ભૂતોને સમૂહ આપના પ્રત્યે મોકલ્યો; તે પણ તેને જ : , ભવોભવના દુઃખના કારણરૂપ બન્યું. 33 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust