Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 86
________________ પર શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ' પરમાર્થ : એક દુહો છે: “બુરૂ ચાહે બીજા તણું, બુર પિતાનું થાય “ખાડો ખોદે તે પડે,” કહેવત એ કહેવાય” માટે 31, 32 ને 33. આ ત્રણે ગાથાનો સાર એ છે કે કેઈનું બુરૂ કરવાનું તો દૂર રહ્યું પણ મનથીય કોઈનું બુરૂ ચીંતવવું નહિ. આ ત્રણ ગાથાને અત્રે સમાવેશ રાજા વીરવિક્રમ તથા તેના દરબારીઓને પણ કોઈનું બુરૂ ન કરવાને આડકતરી રીતે બોધ દેવા માટે આચાર્યશ્રીએ કર્યો લાગે છે. એ 33 છે વળી આવા પ્રાણુતક કષ્ટો સહન કરવા છતાં પાર્શ્વનાથ પ્રભુના. મનમાં પણ કમઠ પ્રત્યેનો સમભાવ ચલિત થયું નથી કે દેષભાવ આવ્યું નથી અને તે ઉપસર્ગો વખતે પોતાની સ્વેચ્છાએ આવીને પ્રભુની પર્થપાસના કરનાર ધરણેન્દ્ર અને દેવી પદ્માવતી પ્રત્યે પ્રભુને રાગભાવ ઉપજ્યો નથી, પણ પાર્શ્વનાથ પ્રભુ તો પોતાના સમભાવમાં, વીતરાગ દશામાં સ્થિર રહીને કાઉસગ્ગ ધ્યાનમાં અવિચળ રહ્યા છે તે બતાવતી નીચેની ગાથા છે: કમઠે ધરણે ચ, ચિત કર્મ કુર્વતિ | પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ શ્રી પાર્શ્વનાથ શ્રિયે તુવર છે અર્થ : “કમઠ અને ધરણે કે પોતપોતાની લાયકાત પ્રમાણે પ્રભુ પ્રત્યે કાર્ય કર્યું. પણ પાર્શ્વ પ્રભુએ તે બંને પ્રત્યે સમાન જ માધ્યસ્થભાવ રાખે, તેવા પરમ વીતરાગી શ્રી પાર્શ્વનાથ પ્રભુની હું રૂડી સ્તવના કરું છું.” | 33 | જે કોઈ તીર્થકરની સાચા દિલથી આરાધના કરે છે તેમના જીવન ધન્ય છે તેમ કહે છેઃ ધન્યાસ્ત એવ ભૂવનાધિપ! યે ત્રિસંધ્ય મારાધયંતિ વિધિવદ્દવિધુતાન્યકૃત્યા: ભકોલ્લસત્પલકપર્મલદેહદેશા: પાદદ્વયં તવ વિભે ભુવિ જન્મભાજઃ 34 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98