________________ 48 શ્રી કલ્યાણ મંદિર તેa અન્વય? જનપાલક ! - વિશ્વેશ્વરઃ અપિ દુર્ગત:(૧) દરિદ્રી, (2) દુર્ગમ્ય), ઇશ! - અક્ષર પ્રકૃતિ અપિ. અલિપિ: કિં? અજ્ઞાનવતિ અપિ ત્વયિ વિશ્વવિકાસ હેતુ : જ્ઞાન સદૈવ કથંચિત્ એવ કુતિ? 530 અર્થ : હે જનપાલક ! તું વિશ્વેશ્વર હોવા છતાં દરિદ્રી છો અથવા તે હે ઈશ ! તું અક્ષર હોવા છતાં લિપિરહિત છે અને વળી અજ્ઞાની હોવા છતાં, વિશ્વવિકાસના હેતુવાળુ સ્વાવાદ રૂપી જ્ઞાન. તારામાં હંમેશા ફરાયમાન થાય છે એ એક આશ્ચર્ય છે. આમ કેમ. બની શકે ? 30 પરમાર્થ ; અત્રે શ્લેષાલંકારની સાથે વિધાલંકારનો ખૂબી-. પૂર્વક ઉપયોગ કરીને આચાર્યશ્રીએ જિનેશ્વર ભગવાનનું અચિંત્ય. માહાસ્ય અને પોતાની અદ્ભૂત કવિત્વ શક્તિ આપણને બતાવ્યા છે. દુર્ગત ? એટલે (1) દરિકી (2) દુર્ગમ્ય; અક્ષર એટલે કે, આદિ અક્ષર (2) જેને હવે ક્ષય નથી તેવા શાશ્વતા; અલિપિ કહેતા. બ્રાહ્મી આદિલપિ વગરના (2) કર્મ રૂપી લેપ નથી તેવાં; અજ્ઞાનવતિ. એટલે (1) અજ્ઞાની (2) “અજ્ઞાન” કહેતા અજ્ઞાની પુરૂષને “અવતિ” કહેતા સમ્યફ પ્રકારે બોધના દેનારા એટલે જિનેશ્વર પરમાત્માકથંચિત કહેતા (1) પ્રશ્નાર્થ –કેમ ? અથવા (2) અનેકાંતવાદ અથવા. સ્યાદ્વાદ જે જૈનધર્મની વિશિષ્ઠતા છે. ઉપર પ્રમાણે અકેક શબ્દના બબ્બે વિરોધી અર્થ કુશળતા. પૂર્વક ઘટાવીને તેને જે ઉપયોગ કર્યો છે તેને પરમાર્થ હવે નીચે પ્રમાણે ઘટાવીને બાહ્ય દૃષ્ટિએ દેખાતે વિરોધ તે વિશ્વેશ્વર હોવા. છતાં પણ દરિદ્રી, અક્ષર પ્રકૃતિ હોવા છતાં પણ અલિપિ, અને અજ્ઞાની હોવા છતાં વિશ્વના વિકાસના હેતુરૂપ સંપૂર્ણ જ્ઞાનના ધારકમટી જશે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust