________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 43. મંડળના પ્રતિક છે. - ચંદ્રમાનો અધિકાર રાત્રીએ જગતને પ્રકાશ અને શીતળતા આપવાનો છે. પણ જ્યારે તીર્થકર પ્રભુ અકષાયી બની કેવળજ્ઞાન પ્રગટાવે છે. ત્યારે પ્રભુ હવે જગતના સર્વ જીવોને રાત ને દિવસ ભાવ પ્રકાશના આપનારા છે અને ત્રિવિધ તાપથી બળેલા જીવોને - તેમના હિતકારી બોધથી ઠારનારા છે તેથી હવે ચંદ્રને લાગે છે કે મારી કશી ઉપયોગીતા રહી નથી એટલે સેવા કરવાના બહાને ત્રણ છત્રનું રૂપ ધરીને જાણે પ્રભુના ત્રણ છત્ર રૂપે રહેવા લાગ્યું. ત્રણ છત્ર તે જાણે મન, વચન અને કાયારૂપ ત્રિવિધ ભક્તિના . સ્વરૂપના પ્રતિક છે. ( જુઓ ભક્તામર સ્તોત્ર ગાથા-૩૧) : અત્રે અષ્ટ પ્રાતિહાર્યોનું કથન પૂરું થાય છે. પારદા પ્રભુના કાંતિ પ્રતાપ ને યશનું ત્રિગડા ગઢની ઉપમાએ કથન સ્કેન પ્રકૃરિત-જગત્રય-પિંડિતેન કાન્તિ-પ્રતાપ-યશસા-મિવ સંચયેન ! માણિકય-હેમ-રજત-પ્રવિનિર્મિતન, સાલત્રણ ભગવન-નભિતો વિભાસિ રહા અવયઃ ભગવદ્ ! અલિત: (ચોતરફ) માણિકય હેમ રજત પ્રવિનિમિતેન સાલ ત્રણ (ત્રણ ગઢ) વિભાસિ (શે છે) વેન (પોતાના ) પ્રપૂરિત જગત્રય-પિંડિ.. તેન (પિંડ વડે ) કાંતિ પ્રતાપ યશસાં સંચયેન ઈવ પરણા અર્થ : હે ભગવન્આપની તરફ પ્રકૃષ્ટ પ્રકારે બનાવેલા. નીલરત્ન, સેના તથા રૂપાના ત્રણ ગઢ વડે આપ. શેભી ઉઠે છો તે: જાણે ત્રણે જગતરૂપી પીંડને આપના કાંતિ, પ્રતાપ તથા યશના. સમુહ વડે જાણે રૂડી રીતે ભરી દીધું ન હોય ? પારકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust