Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 74
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર | તેમના શરીરના નીલવણું કારણે તે પાંદડા પર પડવાથી લાલ રંગથી રહિત થાય છે તે કુદરતી નિયમ છે તે જ પ્રમાણે જે બાર પ્રકારની પરિષદ સમવસરણમાં એકઠી થઈ છે, તેમના પણ ભવોભવના કર્મની કાળાશ પ્રભુના સામીપ્યથી હળવી બની જઈને અર્થાત મેહ દશા હળવી બની જઈને વૈરાગ્ય વાસિત બને છે. પ્રભુના સામીપ્ય પણાનો આ પ્રભાવ છે. એકે પ્રિય પાંદડા પણ જે હળવા રંગના બને તિ પછી પંચેંદ્રિય પર્વદા કર્મભારથી હળવી કેમ ન બને ? બને જ. (જુઓ ભકતામર સ્તોત્ર ગાથા 34.) આ ભામંડળનો પ્રભાવ એવો છે કે જે કોઈ ભવી જીવ તેના દર્શન કરી શકે, તેને જાતિસ્મરણ જ્ઞાન થાય. પૂર્વના સાત ભવ જાણે, દેખે, અને તે જાણી નિયમા વૈરાગ્યવાસિત બની સંયમ માર્ગને તીર્થકર પ્રભુ સમીપે અંગીકાર કરી મુકિત–માર્ગન યાત્રિક બની તે જ ભવે અગર તો ભવ પરંપરાએ નિયમાં સિદ્ધ, બુદ્ધ અને મુકત બને. આના તો અપાર દષ્ટાંતો છે જે ગણતા પાર ન આવે. તેથી જ સાધુ વંદણામાં ગાયું છે : વીસે જીનના, સાધુ સાધ્વી સાર, ગયા મોક્ષ દેવલેકે, હૃદયે રાખે ધાર. ૧૦ણા પ૨૮ સાતમો દેવદુંદુભિ અતિશય લોકોને ભવનિદ્રામાંથી જગાડે છે: ભે : પ્રમાદમભવધૂય ભજવન– માગત્ય નિવૃત્તિપુરી પ્રતિ સાર્થવાહમ ! એતનિવેદયતિ દેવ ! જગત્રાયાય, મને નદનભિનભ: સુરદુંદુભિતે પા અન્વય : મન્ય દેવ ! તે સુરદુંદુભિઃ અભિનભઃ (આકાશને વ્યાપીને) નદન (ગર્જીને) જગત્રયાય એતત નિવેદયતિ ભેઃ ભેદ પ્રમાદ અવધૂય (તજીને) આગત્ય એને નિવૃત્તિપુરી પ્રતિ સાર્થવાહ ભજવં પરપા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98