________________ 36 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કેવું કલ્યાણ થાય! અને તે જીવ પ્રથે કહે છે કે ખરેખર તરી ગયે. આ પ્રતાપ પ્રભુની વાણુને–વંતરાગ વાણીને છે. જે સાંભળે તેનું એકાંત કલ્યાણ, કલ્યાણ ને કલ્યાણ જ થાય તેમ દઢપણે માનવું. એરલાઇ ચોથે ચામર પ્રાતિહાર્ય ભાવની શુદ્ધતા, પવિત્રતા નમ્રતા સુચવે છે. સ્વામિન્ ! સુમવનમ્ય સમુ૫તંતે મન્ય વદ તિ શુચય: સુરચામરૌઘા : પેડમૈ નતિ વિદધતે મુનિપુંગવાય તે નૂન મૂર્વગતય: ખલુ શુધભાવા : મારા અન્વય: સ્વામિન્ ! મન્ય શુયઃ (પવિત્ર) સુર ચામર ઔદ્યાઃ (સમુહ) સુદુર અનમ્ય સમુપાંત: (ઊંચા જતાં થકા) વદતિ “યે (જે) અમે આ મુનિ!ગવાય નતિ (નમસ્કાર) વિદધતે (કરે છે) તે ખલુ શુદ્ધભાવા: નૂન ઉર્વ ગતય: મારા અર્થ:-હે સ્વામી! હું માનું છું કે દેવોએ વીંઝેલા જે પવિત્ર - ચામરના સમૂહ તે અત્યંત નીચા નમીને ફરી ઉચા જતાં (જાણે) આ પ્રકારે કહે છે “જે ભીજનો આ પ્રત્યક્ષ એવા મુનિપુંગવ શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદણા નમસ્કાર કરે છે. તે જે તેમના ભાવ શુદ્ધ હશે તે ખરેખર (અમારી જેમ) ઊંચી ગતિને પામશે. 22 , પરમાર્થ : સમોસરણ વખતે અંતરીક્ષમાં રહીને તીર્થકર પ્રભુની બંને બાજુએ બાર બાર દેવો અકેક હાથમાં અકેક પવિત્ર વેત ચામર લઇને પ્રભુને વીંઝે છે તેવી માન્યતા છે. આ ચામર જાણે એમ સૂચવે છે કે જે કેઈ અમારી જેમ નીચા નમીને પ્રભુને નમન કરે છે, અર્થાત પિતાનો અહંભાવ છેડી પોતાની જાતનું રૂડા ભાવથી પ્રભુને સમર્પણ કરે છે, તે ભકતો અમારી જેમ જ ઊંચી ગતિને અર્થાત મોક્ષ ગતિને ખરેખર પામે છે. (જુઓ. ભકતામર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust