Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 61
________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર પ્રભુ ! શરીર અને આત્મા વચ્ચે મેહના કારણે અનાદિ કાળથી. . જે વિગ્રહ ચાલ્યા કરે છે. તે વિગ્રહને શાંત પાડવા માટે જ તે : વિગ્રહના કારણભૂત એવા કર્મ પુદગલરૂપી આ દેહનો નાશ કરે છે .. તે યોગ્ય જ છે. કારણ કે શરીરનું બંધન જવાથી જ આત્મા પોતાની સિદ્ધ દશાને પામે છે અત્રે “વિગ્રહ અને “મધ્યવિવતી એ બંને શબ્દના શ્લેષ : અલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. વિગ્રહ - (1) શરીર (2) દેવ અને “મધ્યવિવત—(૧) મધ્યસ્થ વ્યક્તિ અને (2) રાગદ્વેષ રહિત : અર્થાત્ માધ્યસ્થભાવવાળા વીતરાગ જિનેશ્વર. તીર્થકર ભગવંતા - માધ્યસ્થભાવમાં રહીને આત્માને પરમાત્મ સ્વરૂપ પામવામાં નડતરરૂપ–વિગ્રહરૂપ એવા શરીરનો નાશ કરવાને એટલે કે શરીરની - જિરાપણ આસકિત ન રાખવાનો જે બોધ ભકતોને આપે છે તે યોગ્ય . જ છે એમ અત્રે પરમાર્થથી કહ્યું. જડ અને ચેતન અર્થાત દેહ અને આત્માનો ભેદ સમજાવતા - કવિ કહે છે : - ભાડે લીધી ઓરડી, ટુંક દિવસને માટે; ' શણગારી શા કામની, કરી ઘણેરા ઠાઠ. (1) વસ્ત્ર તુલ્ય કાયા કરી, વજનું બખ્તર પર; પસ વજની ઓરડીમાં, મટે ન કાળનું વેર. (2) માટે મારા વીર તું, સમજી થા હોંશીયાર; ' ' પોષણ કર નિજ આત્મનું, ધર્મ કરી શ્રીકાર. (3) ભાવાર્થ: - આ શરીર તે ભાડે લીધેલી ઓરડી સમાન છે. . ભાડાની ઓરડી કોઈ પોતાનું ઘરનું મકાન નથી. તેથી માલક કહે ત્યારે ખાલી કરી દેવી પડે. તેમ અને કવિ કહે છે, કાળ-મૃત્યુ રૂપી - માલિક જ્યારે દેહ રૂપી ઓરડી છોડવાને ફરમાવશે, ત્યારે કાયાને વજ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98