Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 62
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર * સરખી મજબુત બનાવીને, વજનું બખ્તર પહેરીને વળી વાની- બનાવેલી ઓરડીમાં પેસી જઈશ, તો પણ કાળ તને છોડશે નહિ અને તેના હુકમને આધિન થઈ આ દેહ રૂપી ભાડાની ઓરડીને * છોડીને હે આત્મન ! તારે ચાલી નીકળવું પડશે. માટે બેનડી જેમ - સદાય પોતાના વીરાનું-ભાઈનું હીત અંતરમાં ઇચ્છતી હોય છે તેવા બેનડીના વાત્સલ્યભાવે કવિ કહે છે કે “હે મારા વીરા ! તું સમજીને - હોંશીયાર થા, ભાડાની ઓરડીને આસરે જ ન લેવો પડે તેટલા માટે “શ્રી” કહેતા મોક્ષલક્ષ્મી અપાવનાર ધર્મને ભરપેટ કરીને તારા આત્માનું પોષણ કર. આ રીતે તીર્થકર પ્રભુ પણ જીવાત્માની -આ ભાડાની ઓરડીનો નાશ કરી તેના પરાધીનપણાને દૂર કરી, સ્વાધિનપણામાં–મોક્ષદશામાં સ્થાપે છે તે યુક્ત જ છે. આત્મા મનીષિભિર્યા ત્વદભેદબુદ્ધયા ધ્યાતે જિનેન્દ્ર! ભવતીહ ભવપ્રભાવ : પાનીયમયમૃતમિત્યનુ ચિંત્યમાનં, કિં નામ નો વિષવિકારમપાકરતિ 1 અન્વય :- જિનેન્દ્ર ! મનીષિભિ : (પંડિત વડે) અયં, -આત્મા વ૬ અભેદ બુદ્ધયા થાત : ભવપ્રભાવ: (તમારા - સરખા પ્રભાવવાળો) ઇહ (આ લેકમાં જ) ભવતિ | * નામ (પ્રસિદ્ધ અર્થ માટે વપરાય છે) પાનીયં અપિ : અમૃત ઇતિ અનુચિંત્યમાન વિષ વિકારે કિં નો અપાકરેતિ (દૂર કરે છે)? 17 અર્થ :- હે જિનેન્દ્ર ! પંડિત જનો કે જે આ આત્મા તમારી સાથે અભેદ બુદ્ધિએ કરીને ધ્યાવે છે, તે તમારા સરખા મહિમાવાળો આ જગતને વિશે થાય છે. તે જેમકે પાણી પણ અમૃત છે એ પ્રમાણે * ચિંતવવાથી, (મંતરવાથી) વિષના વિકારને પણ શું દૂર નથી કરતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98