________________ 20 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર્ય તરી જાય છે તે યોગ્ય જ છે. કેમકે પ્રભુને હદયમાં ધારણ કરવા. એટલે જિન વચનને અત્યંત શ્રદ્ધાપૂર્વક અંતરમાં ધારણ કરવું. અને જિન વચનમાં પરમ શ્રદ્ધા હોવી તે સમકતનું લક્ષણ છે. અને સમીતી જીવ અવશ્ય મોક્ષે જાય છે. આમ પ્રભુને હૃદયમાં ધારણ. કરવાથી જીવાત્મા હળવાશથી સંસાર સાગરને તરી જાય છે તેમ પરમાર્થથી કહ્યું. પણ પ્રભુને મહિમા અત્યંત ભારે હોવા છતાં ભયજીવોને તારે છે એમ કહીને વિરોધાલંકારનો ઉપયોગ કરીને પ્રભુના. માહાભ્યને અચિંત્ય કહ્યું. આ પ્રમાણે સિદ્ધ પરમાત્માના અગુરૂ લઘુગુણને પ્રગટ કર્યો. - અત્રે દશાર્ણભદ્ર રાજ, અનાથી મુનિવર, ખંધક સંન્યાસી, ધર્મચિ અણગાર પુંડરિક રાજા ઈત્યાદિના અધિકારોનું ચિંતન. કરવું. 12aa - હવે પ્રભુનું અવાથી વીતરાગ સ્વરૂપ ને સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે. કોવિયા યદિ વિભે ! પ્રથમ નિરસ્તો દસ્તાસ્તદા બત કર્થ કિલ કર્મચા : ? શ્લેષમુત્ર યદિ વા શિશિરાપિલેકે, નીલમણિ વિપિનાનિ ન હિં હિમાની? 13 અન્વય: વિભે! ત્વયા યદિ ક્રોધ: પ્રથમ નિરસ્ત (પાસ્ત કર્યો એટલે કે દૂર કર્યો, તદા બત (આશ્ચર્ય માટે) કર્મ ચૌરાઃ કિલ કર્થ બ્રસ્તા.. (હણ્યા) યદિવા. અમુત્ર (આ) લેકે શિશિરાપિ હિમાની નીલદ્રમાણિ. વિપિનાની (વન) કિં ન ઑપતિ. (બાળે. છે). 13. (1) બત’ની જગ્યાએ પાઠાંતરે વદ પણ જેવા ' મળે છે, ભાવાર્થ એક જ છે.. : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust