Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 46
________________ 12 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - પરમાત્મા તો દૂર, સુદૂર લેકના અગ્રભાગે બીરાજે છે, સાધક ત્યાં સુધી * પહોંચી શકતો નથી તો પણ તેમના સ્પર્શ પામેલા એટલે કે તેમના - પ્રરૂપેલા વીતરાગ માગે છે કેઈ ભવ જીવ ચાલે છે તેના ભવોભવના = આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂ૫ ત્રિવિધ તાપ અવશ્ય આ લોકમાં શાંત : થઈ જાય છે અને તેના બધા અશુભ કર્મો દૂર થઈને પરલોકની સુગતિ - પામે છે. તે ઉદાયન રાજર્ષિ, આ ચંદનબાળા આદિ પરમ પવિત્ર છોને દષ્ટાંતે. અત્રે “ભવતઃ” અને “સરસ " નો શ્લેષાલંકાર તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. “ભવતઃ” એટલે (1) આપનું અને (2) ભવ+તઃ એટલે ભવભ્રમણમાંથી અને (1) સર + સર એટલે શીતળ જળથી - ભરેલું સરોવર અને (2) સ + રસ એટલે જળ શીકરથી શીતળ -- બનેલે અનિલ: કહેતા વાયુ. | 7 | સાચા હૃદયથી પ્રભુનું સ્મરણ કરવા માત્રથી જીવના ગાઢા કર્મ-બંધનો હળવા થઈ જાય છે. હૃકતિ નિ વયિ વિભે ! શિથિલી-ભવન્તિ જ તો: ક્ષણેન નિબિડા અપિ કર્મબધા: સદ્દો ભુજગમમયા ઈવ મધ્યભાગઅભ્યાગતે વન શિખંડિનિ ચંદનસ્યu૮ અન્વય : વિજો! વયિ ટદવતિ નિ જતો : નિબિડા (ગાઢ) અપિ કર્મબન્ધા : ક્ષણેન શિથિલી ભવતિ | વનશિખંડિનિ (2) મધ્યભાગમ અભ્યાગતે (આવતા) ચંદનસ્ય ભુજંગમ (સર્પ) અમયા (ભરડે છોડી દેવો) ઈવ સદ્ય : 8 ' અર્થ: ચંદન વનના મધ્યભાગમાં જ્યારે વનના મયુરો આવે છે. છે ત્યારે ચંદનવૃક્ષોને વીંટળાઈને રહેલા સર્પો તુરત જ ભરડે છડી દઈને -. નાસવા લાગે છે તે જ રીતે કે પ્રભુ ! હૃદયમાં આપના આવવા માત્રથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98