Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 49
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સમ્યગ દર્શન ચારે ગતિના જેમાં પ્રથમ વાર મનુષ્ય ગતિમાં જ થાય છે અને મોક્ષ પણ જીવાત્માને માત્ર મનુષ્યભવમાં જ પ્રાપ્ત થાય છે તેથી જ અત્રે “મુશ્યત એવ મનુજાઃ” કહીને ચારે ગતિમાં મનુષ્યભવ પર જ ભાર મૂકે છે. મનુષ્યભવની જ દુર્લભતા અને મહત્તા બતાવી છે જેને ઉતરાધ્યયન સુત્ર અધ્ય. 3 ગાથા 1 થી પણ સમર્થન મળે છે : ગાથા : “ચત્તારિ પરમંગાણિ દુલહણિહ જતુણા " માણસત્ત સુઈ સહા સંજમમિ ય વરિય છે અર્થ : જીવાત્માને ચાર વસ્તુ મળવી અત્યંત દુર્લભ છે ? (1) મનુષ્યત્વ (2) સુત્ર-સિદ્ધાંતનું શ્રવણ (3) વીતરાગ વાણી માં શ્રદ્ધા -અને (4) સંયમનું ધારવું ને પાળવું. . (આ ગાથાના ભાવનું સામિપ્ય ભક્તામર સ્તોત્રની ગાથા ૧૧મી સાથે છે. જુઓ ભ. વિવરણ પા. 36) અત્રે મરૂદેવા માતાજી, ઋષભદત્ત મુનિ ને દેવાનંદા માતાજી, સતી મૃગાવતીજી સુદર્શન શેઠ અને અર્જુનભાળી, મેઘકુમાર મુનિ. રાજેમિતિ, અઈવંતા મુનિ, કાલિ આદિ મહારાજા શ્રેણિકની દસે રાણી દેવકિ માતાજીના ગજસુકુમાર, અનીકસેન આદિ સાતે લાડીલા કુમાર આદિ આદિના અધિકારોનું સ્મરણ કરી સમ્યગ દર્શનનું મહત્ત્વ ચિંતવવું. 9 + હવે સાધક અવસ્થામાં સમર્પણ ભાવનું મહત્વ બતાવે છે : વં તારકો જિન કર્થ ભવિનાં ત એવ વામુહતિ હદયેન : યદુત્તરત: ! યદ્ધા તિસ્તરતિ યજલમેષ જૂન આ મંતર્ગતસ્ય મસ્ત : સ કિલાનુભાવ: 10 . * અન્વયે : જિને ! - ભવિનાં (ભવિ જીના) કર્થ = તારક: ચત ત(તે) એવ ઉત્તરત: (પાર ઉતરતા થકા) હૃદયેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98