________________ શ્રી કલ્યાણ મંદિર સ્તો પરમાર્થ : અત્રે “મોહયાત " કહીને જેનધર્મના હાર્દ સમીર કર્મ પ્રકૃતિનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. સઘળા સંસારી જીવને ભવાટવીમાં ભ્રમણ કરાવનારા મુખ્ય આઠ કર્મો કહ્યા છે. તેનું સ્વરૂપ ઉત્તરાધ્યાય સૂત્ર અધ્ય--૩૩માં કહ્યું છે. તેના નામ નીચે પ્રમાણે કહ્યું છે : ગાથા : અદ્ર કુમ્ભાઈ વછામિ, આ ગુપુસ્વિં જાકમાં જેહિં બદ્ધો અયં જીવો, સંસારે પરિવઈ છે 1 ર નાણાવરણિજજ, દંસણાવરણું તહાં ! વેયણિજ તહામોહ, આઉકર્મ તહેવ ય | 2 | નામકર્મો ચ ગોયં ચ, અનતરાય” તહેવ ય . એવ મયાઈ ભાઈ, અવ ઉ સમાસ | 3 | અર્થ: “આ જીવ જે આઠ કર્મોથી બંધાઈને સંસારમાં પરિભ્રમણ કરે છે તે કર્મના સ્વરૂપને જે પ્રમાણે છે તે જ પ્રમાણે અનુક્રમે (હે જ બુ! * હવે કહું છું. (આમ પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી જે વર્તમાન શાસનપતિ વીર પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી પ્રભુની પાટે બીરાજ્યા છે. તે પોતાના પ્રિય શિષ્ય જંબુ સ્વામીને કહે છે.) : - (1) જ્ઞાનાવરણીય (2) દર્શનાવરણીય, (3) વેદનીય (4)' મોહનીય (5) આયુષ્યકર્મ (6) નામકર્મ (7) ગોત્ર ને (8) અંતરાયઆ પ્રમાણે આઠ કર્મ સંક્ષેપમાં છે.” કર્મ એક છતાં જુદા જુદા પરિણામોની અપેક્ષાએ તેના આઠ વર્ગ મુખ્યત્વે પાડયા છે. તેમાં સૌથી પ્રબળ સત્તા, પ્રબળ સામર્થ્ય, પ્રબળ કાળસ્થિતિ અને પ્રબળ રસ સંવેદન એક માત્ર મોહનીય કર્મના જ મનાય છે. મોહનીય એટલે - ચૈતન્ય અર્થાત આમાની પિતાની જ પોતાના સ્વરૂપ વિષેની ભ્રાંતિથી-ભ્રમણાથી ઉત્પન્ન થયેલા કર્મ. તે કર્મ મદિરાની જેમ ભાન ભુલાવનારૂ એવું તો પ્રબળ રહેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust