________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર એક પણ કીરણ મીથ્યાત્વ અને અજ્ઞાન દશામાં પડેલા જીવો ઝીલી શકતા નથી તે પણ કેવી કરુણ દશા કહેવાય ? આ પ્રમાણે અત્રે બહિરાભદશાનું સ્વરૂપ બતાવ્યું છે. આખાયે સ્તોત્રમાં ઠેર ઠેર “શ્લેષ અલંકારનો ઉપયોગ છૂટથી કરીને કાવ્યની રસાળતા વધારી છે. અત્રે અધીશ ! એટલે પ્રભુ અને અધીશાઃ એટલે સમર્થનું પ્રયોજન અસ્માદશાઃ ની સાથે ગોઠવીને કલકલ વહેતા ઝરણા જેવી કાવ્યની પ્રવાહિતા સજીને કવિ. તરીકે પણ પોતાની પ્રખર કવિત્વ શકિતની આપણને પ્રતિતિ કરાવે છે અને સ્તવનને પ્રભુ ભકિત ઉપરાંત ગીત તરીકે પણ ગેય અને આસ્વાદ્ય બનાવે છે. | 3 | મેહ-ક્ષયાદનુભવન્તપિ નાથ ! મર્યો નૂન ગુણનું ગણયિતું ન તવ ક્ષમતા કપાંતવાંત–પયસ: પ્રકટોડપિ સમાન મીત કેન જલધે નતુ રત્નાશિઃ 4 અય : નાથ! મેહક્ષયાત મેહનીયાદિ ઘાતી કર્મોના ક્ષય થકી) અનુભવત અપિ મત્ય: (મનુષ્ય) નૂનં (ખરેખર) તવ ગુણનું ગણયિતું ન ક્ષમત, યસ્માત કલ્પાંત વાંત (પ્રલય કાળના વાયુથી ઉછળેલું) પય: (પાણી) જલધે: પ્રકટ: રતનરાશિઃ નનુ કેન મીયત (માપી શકાય)? 4 અર્થ: “પ્રલયકાળના વાતા પ્રચંડ વાયુના કારણે પાણી ખસી જવાથી સમુદ્રના ખુલ્લા થયેલા રત્નરાશીને માપવા કોઈ સમર્થ નથી, તેમ હે નાથ ! મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓ ક્ષય કરીને પિતાના આત્માની અંદર આપના ગુણોને અનુભવ કરી રહેલા છે તિવા (કેવળજ્ઞાની) પુરુષો પણ આ૫ના ગુણોની ગણતરી કરવાને સમર્થ થતા નથી.” માં 4 | " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust