Book Title: Kalyan Mandir Stotram
Author(s): Rasiklal Chhaganlal Sheth
Publisher: Niranjan Rasiklal Sheth

View full book text
Previous | Next

Page 20
________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાહ્ય દુખવિદારકસ્ત્રિભુવને પાથ રેટને સુરા: પાર્વેનાડહિત કષાયકટક, પાય ત નમ: 5 પા પ્રાપ્ત સુખં ભુજંગયુગલં, પાસ્ય ર્ય મહત ' પાધ્યાનરત લછિવપદ, હે પાર્શ્વ વૈ પાહિન: પહેલો ભવ : એક સમયે આ જ બુદ્વિપના ભરત ક્ષેત્રને વિષે પિતનપુર નામનું નગર હતું. તેમાં અરવિંદ નામે રાજા હતો. તેને વિશ્વભુતિ નામે એક બ્રાહ્મણ પુરેહિત મંત્રી હતો. તે જૈનધર્મ પાળતો હતો. તે પુરોહિતને અનદ્વારા નામની સ્ત્રીથી કમઠ અને મરૂભુતિ નામે બે પુત્રો થયા. તેમાં નાને વિષયથી વિમુખ થઈ પૌષધશાળામાં મુનિએની સાથે ઘણાકાળ ગાળ ને તેથી સમકિત પામેલે જ્યારે મટે ભાઈ કમઠ દુરાચારી હતે. વિશ્વભુતિ પુરોહિત કાળ પામતાં અરવિંદ રાજાએ મરૂભુતિને યોગ્ય જાણું રાજ્યના મંત્રી બનાવ્યો, આથી કમઠ ઈર્ષાગ્નિથી બળી ઉ. પણ રાજા તેના લક્ષણ જાણતા હતા તેથી મંત્રીપદ મેળવવાનું તે શકય ન હતું. પણ મંત્રીના મોટાભાઈ તરીકે તેણે નગરમાં દુરાચાર આદરવા માંડયો. ભરૂભુતિ પાસે ફરિયાદો આવતી. પણ પોતે અત્યંત વિનયી હતો તેથી મોટાભાઈને કંઈ કહી શકતો નહિ. આ ભલમનસાઈને ગેરલાભ ઉઠાવી, એકવાર મરૂભુતિ રાજ્યના કંઈ કામે બહારગામ ગયેલ, ત્યારે કમઠ ભરૂભુતિની પત્ની સાથે દુરાચાર સેવ્યો. ભરૂભુતિ ઘરે આવતા આ વાતની જાણ થઈ, તેથી હવે સહન ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98