________________ * કાળજી રાખવા છતાં કાંઈ દેષ રહી ગયો હોય તે તે મારે છે તે બદલ જિનેશ્વર ભગવંતોની ક્ષમા યાચી, જે તે દેશો લખી જણાવવા સુજ્ઞ વાંચકોને વિનંતિ કરૂ છું. ૧૮/પટેલ કોલોની, સિદ્ધનાથ રેડ, શ્રી રસિકલાલ છગનલાલ શેઠ વડોદરા (390 001 ) B. Com. અક્ષય તૃતિયા વિ. સં. 2036. (વાંકાનેર-સૌરાષ્ટ્ર વાળા.) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કથા આશરે બે હજાર વર્ષ પહેલા ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ વીર. વિક્રમના સુંદર ઉર્જયિની નગરીમાં વિક્રમ નામે પુરહિત રહે હતો. તેને દેવસિકા નામે પત્ની હતી અને તેમને મુકુંદ નામે પુત્ર હતો. તે મુદ વેદ-વેદાંત આદિ શાસ્ત્રોમાં પારંગત થયે હતા અને ભારતભરના પંડિતોને વાદમાં હરાવી જીતી લીધા હતા. દરેક પાસેથી વિજ્ય મેળવ્યાના તામ્રપત્ર પણ લખાવી લીધા હતા. તે વાદમાં અને પંડિતાઈમાં પિતાને અજોડ માનતો હતો. ત્યારે કોઈ હારેલાએ મે માર્યું કે તે અમને બધાને તો જીતી લીધા છે પણ જે જેને ના આચાર્ય વૃદ્ધવાદસૂરીને જીતી લાવે તો જ તું સાચે 5 ડિત ગણાય ! આમેય મુકુંદ પંડિત વાદને રસિ બની ગયો હતો અને પિતા સરખો કેઈ શાસ્ત્રપારંગત નથી એવો ઘમંડ પણ ચડે હતે. તે તો આ મેગું સાંભળી તુરત જ વૃદ્ધવાદી ચુરી પાસે જવા નીકળે. ત્યારે ચોમાસુ બેસી ગયુ હતું અને આચાર્યશ્રીનું ચાતુર્માસ ઠેઠ ભૃગુકચ્છ (હાલનુ ભરૂચ) મુકામે ગુજરાતના બંદરકાંઠે હતુ. તે સમયના હિસાબે રસ્તો લાંબો અને કઠીન હતો, તેમ છતાં મુનીને વાદમાં પરાભવ કરવા તે સારૂં ઘડીયુ જોઈને ઉજયિનીથી રવાના થયો, અને ગાગ કારતક વદ 1 ના રોજ પ્રાતઃકાળે ભૃગુકચ્છ પહોંચ્યા અને મુનીની પુજા કરતે સીધો ઉપાશ્રયે પહોંચ્યા. ત્યારે જાયુ કે મુની તો શિષ્ય પરીવાર સાથે હમણાં જ વિહાર કરી ગયા છે ને માંડ પાદરે પહોંચ્યા હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust