________________
કહેલા
કર્યું. પતિજી લાજવાખ થયા ત્યારે કહેવા લાગ્યા કે; ‘મહારાજજી ! અમારે આ બાબતમાં શું લેવાનું ચાહે ઇશ્વર કર્તા હાય કે ન હાય, ખસ તેના ધ્યાનના અને તેણે વચનાના અમલ કરવાથી પ્રત્યેાજન છે.” તે વખતે લેાકેાએ તાલીએ મારી કહ્યું કે આવેાજ આપના અભિપ્રાય હતો તે રાજ સાથે આપ મગજમારી કેમ કરે છે ? અહિં જૈનધર્મની સારી પ્રભાવના થઈ અને મહારાજજીની ચેામેર કીર્તિ ફેલાઇ કે ‘ અલ્પકાલના ચારિત્ર પર્યાયમાં સંસ્કૃત ભાષાના ઉચ્ચ પ્રભુત્વ પૂર્વક વાદકલા કુશલતા મહારાજની કેવી ઉત્તમ ટીની છે ?
મહા
(૩) પ ́જાખ દેશમાં મહારાજશ્રી વિહાર કરતા જાગલા ગામમાં પધાર્યા. ત્યાં ગોચરી ગયેલા સાધુને એક લખુરામ નામને સાક્ષર મત્સ્યેા, અને પૂછ્યું કે, શું તમે સંસ્કૃતમાં સારી રીતે ખેલી શકે છે.
સાધુ-જો કે હું સંસ્કૃતમાં વાર્તાલાપ નથી કરી શકતા, પરંતુ હું ખાત્રીપૂર્વક કહું છું કે અમારા ગુરૂજી આપની સાથે સારી રીતે વાર્તાલાપ કરશે.
સગવપંડિત-તમારા લેાકો માટે મારા વિદ્યાર્થી કાફી છે.
સાધુ- બહુ સારુ, જો તમને શાખ છે તે એકવાર મુકાબલા કરી જો જો, બધા ખ્યાલ આવી જશે.
બસ આટલી વાત કરી આહાર લઇ તે સાધુ આપણા ચિત્ર નાયકની પાસે આવ્યે અને અધા સમાચાર કહ્યા. આહાર કરી વિહાર કરવાની તૈયારી જ્યાં થઇ કે તરત તે પતિજીના એક વિદ્યાર્થી આન્યા અને ગર
કલ્યાણુ : જાન્યુઆરી ૧૯૬૨ : ૮૧૫
ખડ મચાવવા લાગ્યા, તેની સાથે વાર્તાલાપ કરવા નીં ઇચ્છતા મહારાજે, નવીનન્યાય મિશ્રિત સંસ્કૃત ખેલવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીને આ સમજવું મુશ્કેલ પડી ગયું. એટલે આખરે કહ્યું કે ‘ તકે મા ગચ્છ ’ અર્થાત્ આપ ન્યાયના વિષયમાં ન જા’ મહારાજ જાવા ન્યાયને. હવે આપ વ્યાકરણને લે! · સાત્યે તત્' આ શાકટાયન વ્યાકરણનુ સંજ્ઞા પ્રક્રિયાનુ સૂત્ર છે. આ સૂત્ર આપની કૌમુદીમાં ‘ આદિરન્ત્ય ન સહેતા' એ મતલબનું છે તે આપ આના સમન્વય કરે, ' ખસ વિદ્યાર્થી તા નિરૂત્તર થયા અને ખેલ્યા કે ‘આપની સાથે અમારા ગુરૂજી વિવાદ કરશે.’
C
મહારાજ-ઘણી ખુશીની વાત છે આપ આપના ગુરૂને ખેલાવી લાવે !
વિદ્યાથી–અમારા ગુરૂજી પ્રતિષ્ઠિત છે માટે આપની પાસે નહીં આવી શકે આપ ત્યાં ચાલવાની કૃપા કરા!
(આશ્ચર્ય) મહારાજ-ઘણા અસાસની વાત છે આપને જરા શરમ નથી આવતી કે જો તે પ્રતિષ્ઠિત છે તેા સંસારના ત્યાગી મુનિ અપ્રતિષ્ઠિત છે? માટે તેની પાસે હુગીજ અમે ન આવી શકીએ.
ગામના લાકોએ ભગવાનસિંહ ક્ષત્રિયનુ એક મધ્યસ્થ મકાન પંસદ કર્યું, ત્યાં ચિત્રનાયક અને પંડિતજીની મુલાકાત થઇ. સસ્કૃતભાષામાં વાતચીત થયા પછી પડિતજીએ વેદ ઇરાક્ત છે' આ વિષય હાથમાં લીધેા. મહારાજજીએ પૂર્વ પક્ષના ખંડનનું કાર્ય હાથમાં લીધું.
મહારાજજીએ સંસ્કૃતમાં પૂછ્યું કે આપ વાદ કરવા ચાહી છે કે જ૫?