Book Title: Kalyan 1962 01 Ank 11
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 179
________________ ભાવભરી અંજલિ પૂ. સાવીજી શ્રી હ`પૂર્ણાશ્રીજી [સુધાવર્ષી ] (રાગ—ખાવાયાને ખાળવા પ્રભુ........ પરમ ઉપકારી શાસન નેતા, સ્વધામે સંચર્યા, જૈનશાસન ગગનાંગણેથી, સૂરિદેવ ચાલ્યા શોકસાગરે સંઘને મૂકી, એકીલા આપ કયાં ગયા ? ગયા, ક્રોડ ક્રોડ વંદન સૂરિજી સ્વર્ગમાં સિધાવ્યા... ૧ સુરમ્યભૂમિ ગુજરાત દેશે, ખાલશાસન ગામમાં, સંવત એગણીસા એગણચાલીસે, પિતાંબરભાઇ કુલમાં, જન્મ થયેા મેાતીબહેન કૂખે, હર્ષ વ્યાપ્યા વિશ્વમાં.... ક્રેડ ક્રોડ ર ખાન્યયથી ધર્માંનાં સસ્કાર, જીવનમાં લાગતાં, સંયમી જીવન સેાપાન પર, ચઢવાને કાડા જાગતાં, એગણીસો એગણસાઠ ખારૂ ગામે, સયમ પથ સ્વીકારતાં... ફ્રેડ ક્રોડ ૩ શાસનપ્રભાવક શાસનધારી, કમલસૂરીશ્વર રાજતાં, તઃ પુનિત ચરણામ્બુજે લબ્ધિ-વિજય નામે છાજતાં, જ્ઞાન ધ્યાન તપ ત્યાગથી આ, અવનીતલમાં ગાજતાં... ક્રોડ ક્રોડ ૪ દન શાસ્ત્રના પ્રકાંડ હેઇ, અનેક વાદીએ આવતાં, પ્રખર વકતૃત્વ શક્તિ દ્વારા, સહુના મન ભિંજાવતા, સાહિત્યકૃતિઓ અનેક બનાવી, કવિરત્ન બિરૂદ ધરાવતાં... ક્રોડ પ વ્યાખ્યાન શૈલી અજબ સુણાવી, ભવિજન મુગ્ધ મનાવતા, અનુપમ શાસન પ્રભાવના કરી, વિજય ધ્વજ ફરકાવતાં, જિન આણા એક જ શિર ધરીને, આદર્શ જીવન જીવતાં.... ક્રોડ ક્રોડ ૬ ઓગણીસા એકાસી માગસર સુદિ પાંચમના દિન આવતાં, છાયાપુરી ગામે શુભ ચેઘડીયે, સૂર્ય વિકસ્વર થતા, ગુરુદેવનાં શુભ વરદ હસ્તે, ત્રીજે પદ્મ વિરાજતા... કોઢ ડ છ અનુપમ ગુણુ-પુષ્પા જીવનમાં, ગભીરતા ને સરલતા, ગુણાનુરાગ વાત્સલ્યતા, સૌજન્યતા અપ્રમત્તતા, સિદ્ધાંતપાલનમાં અનેરી, ભાસતી એક નિષ્ઠતા...... ક્રેડ ક્રોડ ૮ શ્રી વિષ્ણુના પગલે પગલે, અવિરત વિહરતાં, વિષમ મ્હાણી ભવની ખતાવી, કંઈ જીવ પ્રતિમાધતા, મુંબઈ શહેરે આરાધનામય, અંતિમ ચામાસુ જતાં... ક્રોડ ક્રોડ ૯ ક્રયથી આવી રોગ પીડા, આકરી બહુ એ હતી, પ્રભુ માર્ગીમાં તલ્લીન બની, સહતા એ સમતાભાવથી, પંઠિત મરણ લિમાં સમાધિ,ન જરાએ અરતિ.... ક્રઢ ઢ ૧૦

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210