Book Title: Kalyan 1962 01 Ank 11
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 181
________________ ૨ ૩. વંદન હૈ સૂરીશ્વરજી ! સાધ્વીજી શ્રી રતિભાશ્રીજી મ. મુક્તિ માર્ગદર્શક હે સૂરીશ્વર, આપના દર્શન થતાં ભવ્ય જનના ત્રિવિધ તાપે, ક્ષણ માંહે દૂર થતાં, મુખ કાતિ ઉજવલ દીપે, પૂર્ણ ચંદ્ર સમ નિરખતાં વંદન છે જે હે સૂરીશ્વર કોટિ કોટિ માહરા. જિનશાસન રાગની ધગશ જેનાં હૃદયમાં ને નસેનસમાં, રાત-દિન સમર્પણ રહેતી, શ્રધ્ધા લીનતા તે ગુણમાં, પલ પલ શ્વાસે શ્વાસે, શાસન રક્ષા મ્યુતિ જેનામાં, - વદન હેજે હે સૂરીશ્વર કટિ કેટ માહરા. નમસ્કાર મંત્રના જાપ સાથે, સંગીતના રણકાર છાજે, અનેકવિધ તપશ્ચર્યાની, અનુમોદના સહૃદયે કરે, અંતિમ આવક કરીને નવકાર મંત્રમાં લીન બને, વંદન હે હે સૂરીશ્વર કટિ કટિ માહરા. શાસન બગીચાને રડવડતું મૂકી, જ્યાં એકાએક ચાલ્યા ગયા, ભવ્ય જનેને નિરાધાર મૂકી જોત જોતામાં ક્યાં છૂપી ગયા, દિવ્ય તેજસ્વી એ આપની મૂર્તિ, સમરણમાં અશ્રુ ખાવી ગયા, વંદન હજો હે સૂરીશ્વર કટિ કોટિ માહરા. ભક્તનાં હેયા વિરહાનલથી, ક્ષણે ક્ષણે બળી રહ્યાં, પણ આપના ગુણ સમરણથી, વારિ સીંચનથી કરી રહ્યા, વાણુ ગંભીર પીયૂષ સહદરી, મીઠી મરણમાં રમી રહ્યા. વંદન હજો હે સૂરીશ્વર કેટ કેટિ મહારા. આપનાં દર્શન કરવાને, મનડું મારું આતુર બને, ઉપકારી સૂરીશ્વર સ્મરણમાં આવે, અશ્રુથી નેત્ર જાય ભરી, કૃત કૃત્ય થાયે જન્મ મારો, આપના વંદન કરી, વંદન હજે છે સુરીશ્વર કોટિ કોટિ માહરા. જ્યાં જયાં નજર મારી ઠરે ત્યાં, યાદિ આવે દિવ્ય મૂર્તિની, લાગી લગન હે સૂરીશ્વર, પુન: આપનાં દર્શન તણું, નેહ ભર્યા નયનેથી નિરખું વંદનમાં લયલીન બની, વંદન હજે છે સુરવિર કેટ કેપિટ માહરા. હે કવિ કુલ કિરીટ શાસનના વિનતિ માહરી સ્વીકારશે, સંયમ પથે સહાય કરશે, સ્વપ્નમાં દર્શન સદા દેશે, ચરણોપાસક ભવ્ય જનેને, વેગે ભવ પાર ઉતારશે વંદન છે જે હે સૂરીશ્વર કે ટિ માહરા. ૫ ૬

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210