________________
૯૬૦ : વાત્સલ્યનું વહેતું વહેણ
હતા તે સમયે સુરતથી હુ ત્યાં વારંવાર ગયેલા. પૂ. રવ. પુણ્યપુરુષ પણ પેાતાના પરમ ઉપકારી ગુરૂદેવશ્રીની સેવામાં જ હતા. બન્નેય પુણ્યપુરૂષોના મને એ પહેલ-વહેલા જ પરિ
શ્રી જિનેશ્વરદેવાએ મુનિપણાના જેવા પાલનને ઉપદેશ્યું છે તેવું પાલન હું કાળાનુસાર પશુ કરી શકું તેમ નથી. મને મારી આ નખળાઈનું ભાન થયું અને તે સાથે જ મને લાગ્યું
ચય હતા, પરંતુ પ્રથમ પરિચયે જ એકે-તે પછી મારે આ વેષમાં જીવવાની વચના તે નહિ જ કરવી જોઇએ. મારૂં આ મનેામન્થન મેં માશ ગુરૂદેવ સ્વ. પુણ્યપુરૂષને નિવેદિત કર્યું. તેઓશ્રીના વાત્સલ્યના વહેતા વહેણનો હુ એટલો બધો અનુભવ કરતા આવ્યા હતા કે આવું પણ નિવેદન સરળભાવે તેઓશ્રી સમક્ષ કરતાં મે જરાય સકાચ અનુભવ્યેા નહાતા અને મારે નિર્ણય હું તજી શકું તેમ નથી એ જાણ્યા પછી પણ એ પુણ્યપુરૂષનું વાત્સલ્યનું વહેતું વહેણુ જોસથી વહેવા માંડયું હતું. મારી માનસિક નિ`ળતાઓને ખ ંખેરી નાંખવાને માટે અને શારીરિક નિ`ળતાઓના નિવારણાર્થે યથાચિત કરવાને માટે તેઓશ્રીએ ભારે પુરુ
ષા
કર્યા હતા. એ માટે એકાંતમાં વાત કરવી જરૂરી માનીને તેઓશ્રીએ પેાતાના રાત્રિના આરામનો પણ ભાગ આપ્યા હતા. તેઓશ્રીના અથાગ પુરૂષાર્થ છતાં હું મારા નિર્ણયને ફેરવી શકયા નિહ, ત્યારે એ વિષે મેં મારા એક મિત્ર ઉપર પત્ર લખ્યા. એ પત્ર પણ મે એ પુણ્યપુરૂષને વંચાવીને તેઓશ્રીની જાણમાં જ ટપાલમાં રવાના કરેલા, કમનસીબે બન્યું એવું કે, પત્ર મારા મિત્ર પાસેથી, તેની જાણ બહાર જ, યુવક સંઘના એક ભાઈના હાથમાં ગયા. મારા મિત્રે જે પુસ્તકમાં એ પત્ર રાખેલા, તે પુસ્તક વાંચવાને એ ભાઇ મારા મિત્ર પાસેથી લઇ ગયા અને એમ એ પત્ર એમના હાથમાં આવતાં એમણે ઉચાપત કરીને મુંબઇ જૈન યુવક સંઘ ઉપર
પુણ્યપુરુષાના ગુણદર્શનથી મારા અન્તઃકરણનું જે આવન થયું હતુ, તેમાં પછીથી ઉમેરો જ થતા ગયા હતા. જીવન સમર્પણનું જાણે એક સુન્દર સ્થાન મળી ગયુ, એમ મને તે નખતે લાગ્યું હતું અને એ પુણ્યપુરુષાએ પણ મને એજ સમયથી પાતાના કરી લીધા હતા.
એ પરિચય વધતા ચાલ્યેા. સ્વ. પુણ્યપુરૂષના ગુરૂદેવશ્રી જલાલપુરમાં સ્વર્ગવાસી થતાં, એ નિમિત્ત પરિચયને ખૂબજ સુદૃઢ મનાવનારૂ નીવડયું. એજ દિવસમાં પરમ ઉપકારી શાસનને ચરણે ત્રિયાગનું સમર્પણુ કરવાની ભાવના જોર કરવા લાગી અને એ માટે, જે પુણ્યપુરૂષના વાત્સલ્યના વહેતા વહેણના પરિચય કરાવવાને હું પ્રયત્નશીલ મન્યા છું, એ પુણ્યપુરૂષના શિષ્યભાવને સ્વી કારવાના મેં નિર્ણય લીધા.
સ્વ. પુણ્યપુરૂષના વાત્સલ્યના વહેતા. વહેણના મને મુનિજીવનમાં એટલા બધા વિશાળ અનુભવ થયા, મારે માટે અને અન્ય પૂ. સાધુ-સાધ્વી માટે તેમજ શ્રાવક-શ્રાવિકા માટે, કે જેનું યથાતથ્ય વર્ણન કરવું પણ મારે માટે અશકય જેવું છે. આમ છતાં પણ મારે એ વિષે કાંઇક કહેવું જ છે. એટલે ટૂંકમાં મારી કથની રજૂ કરૂં છું.
મુનિપણાના પાલનની તીત્ર ઇચ્છા હોવા છતાં પણ હું અનેકવિધ માનસિક નબળાઈ સાથે શારીરિક નબળાઈ અનુભવવા લાગ્યા. મને લાગ્યું કે-અનન્ત ઉપકારી ભગવાન