________________
કલ્યાણ : જાન્યુઆરી ૧૯૬૨ : ૯૯૭
પાષ મહિનામાં ખ’ભાત ખાતે બિરાજમાન હતા. દશ વર્ષોં ખાદ મને તેઓશ્રીના પુણ્યદર્શનના મહામૂલ્ય લાભ મળ્યે, મારા આત્મા આનંદ વાર બન્યા. મારાં હૈયામાં હર્ષોં માતા ન હતા. પૂ. પાદ સૂરિદેવશ્રીએ એટલા જ આનંદના ઉમ ક્ષેામળકાભેર મને પેાતાની વાત્સલ્યભરી અમીષ્ટિથી નિહાળ્યે, ને અમૃતના ઉદ્દગારીથી ‘કેમ શાતા છે ને ?” એ રીતે મને શાતા પૂછી. તેએાશ્રીના હૈયામાં તેવે જ પ્રેમાળ ભાવ તેવી જ સ્નેહા મમતા અને તેવાજ પ્રમાદ દશ વર્ષ બાદ મલવા
છતાં જોઈ જાણી મારા આત્મા વધુ પ્રસન્નતાને પામ્યો.
પ્રભાવક ધર્મધુરધર સૂરીશ્વરજી ને કાં માશ જેવા સામાન્ય સાધુ? છતાં ન્હાની વ્યકિતના પણ શાસન પ્રત્યેની ભકિત તથા આરાધના ત્યાદિ જૂએ, સાંભળે કે તેઓશ્રી હૃદયના નિખાલસ ભાવે પ્રસન્નતાપૂર્વક તેની અનુમેદના પ્રશંસા કરતાં સ્હેજ પણ સ‘કાચ કે અનુભવતા ન હતા.
વિ. સ. ૨૦૦૦ ના આ પ્રસંગ છે, ભાવનગરથી પ્રગટ થતાં એક માસિકમાં પૂ. પાદ સૂરિદેવશ્રીના ‘તત્ત્વન્યાયવિભાકર' સર્વોપરી શ્રથ ઉપર એક ભાઈએ વિદ્યુત સમાલાચના લખેલી હશે. પૂ. પાશ્રીએ મને યાદ કરીને તે સમાલેાચનાનું પાનું માકલ્યું, મને લાગ્યું કે, આ સમાલેાચના પૂ. પાદશ્રીના અનુપમ ગ્રંથ રત્નની અવહીલના કરનારી છે, એટલે પૂ. પાદ શ્રીના ગ્રન્થરત્નના મેં અભ્યાસ કર્યો; તેનું મનન કર્યું, ને તે સમાલેચના ઉપર લગભગ ૪ ક્ર્માં જેટલુ અવલોકન મેં લખ્યું; તે લખીને તેનું પરિમા નસ ંશાધન કરવા તેઓ શ્રીમદ્ ઉપર મોકલાવ્યું, મારૂં લખાણ તેઓશ્રીએ અક્ષરશ: વાંચ્યુ; તેઓશ્નો ખૂબ પ્રસન્ન થયા. મારા પરના પત્રમાં તેઓશ્રીએ મને ફરમાવ્યું કે ખરેખર અવલાકન સચોટ તથા મારા ગ્રન્થનું મહત્ત્વ યથાર્થ રીતે દર્શાવે છે’ ત્યાર ખાદ તેઓ શ્રીએ મને મારા પ્રયત્ન માટે ખૂબ આશિર્વાદ ને પેતાની પ્રસન્નતા મારા જેવા સામાન્ય સાધુ ઉપર પાઠવીને મને ધન્ય બનાવ્યે.
વિ. સ. ૧૯૯૦ના મુનિ સંમેલન પછી તે શ્રીનાં પુનિતદનને પ્રાપ્ત કરવાનું સૌભા ગ્ય હું નહતેા પામી શકયા તે કારણે વ. સ. ૨૦૦૦નું ચાતુર્માસ જામનગરમાં કરીને અમદા વાદ પૂ. પાદ ગચ્છાધિપતિ પરમગુરુદેવશ્રીની હત્રછાયામાં જવા મેં જામનગરથી વિહાર કર્યો, ત્યારે પૂ. પાદ સૂરિદેવશ્રીનાં પુણ્યદર્શનની શુભ અભિલાષાથી હું ખંભાત આન્યા. પૂ પાદ પરઆપકારી સૂરિદેવશ્રી સપરિવાર વિ. સ` ૨૦૦૧ના
પાતે દરરોજ વ્યાખ્યાનની પાટ પર વ્યાખ્યાન વાંચતા હતા, છતાં મને આદેશ કરીને આજ્ઞા કરીને વ્યાખ્યાનપાટ પર બેસવા કહ્યું. કેટકેટલા સ ંકોચ, સક્ષેાલ તથા ગ્લાનિપૂર્વક મારે તે શ્રીમદ્રની આજ્ઞાને માથે ચઢાવીને બેસવું પડયું. ખરેખર તેએશ્રીમાં પ્રમેદભાવની પરાકાષ્ઠા હતી. આ જ રીતે કરુશાભાવ તે તેએશ્રીમાં અનહદ હતા, સ’સારીજના કે આશ્રિત જના સ` કોઇના હિત પ્રત્યે, તેઓશ્રી અતિશય જાગ્રત હતા. ગુણાનુરાગની જેમ સ્હામાના ધ્રુષા પ્રત્યે તે ઔદાસિન્યભાવ રાખતા, ચેાગ્ય વ્યક્તિને મધુર, સ્નિગ્ધ તથા કરૂણાર્પણું વાણી થી પ્રેરણા કરતા, ને જ્યારે કાઇપણ વ્યક્તિના દોષો ઉપેક્ષણીય બની જતા કે વ્યક્તિ સુધારણાને અપાત્ર જણાતી ત્યારે તેઓશ્રીમદ પરમ ઉદાસીન ભાવને ધારણ કરી લેતા.
તેઓશ્રી સતત સ્વાધ્યાયશીલ રહેતા. પ્રમાદ, ત્રિકથા કે નિંદા તેઓશ્રીનાં જીવનને સ્પી નહતી. અડગપણે સયમની સાધનાના સતત. સાધક તેઓશ્રી ખરેખર મહાન પુરુષ હતા. સહિષ્ણુતા તથા ગંભીરતા તેઓશ્રીમાં કોઇ અનુક્રમ તથા અદ્વિતીય હતી. છેલ્લા કેટલાયે વર્ષોથી વ્યાધિ એક પછી એક વધતી હોવા છતાં દેઠું. પર મમત્વ કે વ્યાધિથી યંત્રપણું તેઓશ્રીમાં