________________
જ જલાલપુર મુકામે વિ. સ. ૨૦૧૫ના તેઓશ્રીનું અંતિમ પુનિત દર્શન મનેથયું. કાને ખખર હતી કે આ દર્શન બસ હવે અંતિમ હશે? એ જ નિખાલસ દિલ, સરલ સ્વભાવ, એ જ સ્ફટિકસમ ઉજ્વલ આત્મ; એ જ સૌમ્ય મધુર મુખમુદ્રા; મને તે અવસરે પ્રેમાળ દિલે આજ્ઞા ફરમાવી કે, આજે તારે વ્યાખ્યાન વાંચવુંજ પડશે' મારી
જ
ના છતાં, સંકોચ તથા ક્ષેાભ છતાં, ને તેઓશ્રીનાં શ્રીમુખેથી જ મારે સાંભળવાની પૂર્ણ ઈચ્છા છતાં તે પરમકરૂણા સિ ંધુની આજ્ઞાને હું ન ઉત્થાપી શકયા, મેં વ્યાખ્યાન વાંચ્યું, ખાઇ તેઓશ્રીએ વ્યાખ્યાન ક્રમાવ્યું; જે સાંભળીને મારા આત્મા પ્રસન્ન થયા. તેઓશ્રીની વાણી ગભીર, મધુર, ભવ્યૂ તથા આત્માના ઉડાણમાંથી અનેક શાસ્ત્રોનાં મંથનના પરિણામે નીકળતી સૌમ્ય અને શાંત હતી. ભાષાને ભવ્ય ભવ શબ્દોના ચમ કાર તેઓશ્રીની વાણીમાં સાહજિક હતા. તેઓ શ્રીના કવિ આત્મા, વ્યાખ્યાનમાં દર્શન દેતા; વાણીમાં કવિત્વના પ્રકાશ તથા શબ્દનુ સૌદય તેમજ શૈલીની વિશિષ્ટતા ઝળકતી હતી.
વિ. સ', ૨૦૧૦ની સાલમાં શ્રી સિદ્ધગિરિ જીની પુનિત છત્રછાયામાં આરસાભુવન ખાતે લગભગ ૨૦ દિવસ સુધી સતત તેએ શ્રીમદનાં વ્યાખ્યાના સાંભળવાના સુચાગ ભાગ્યેયે મને પ્રાપ્ત થએલે તેએ શ્રીમદ્મની વાણીમાં મૈત્રી, પ્રમાદ, માધ્યસ્થ તથા કરૂણાભાવનાં અરણાંએ શાંત ગભીર રીતે વહેતા હતા. તેઓ શ્રીમદની સમગ્ર જીવન સાધના કોઈ લોકોત્તર હતી. વાણીની શક્તિ તેઓશ્રીનાં વ્યક્તિત્ત્વને પામવા સમર્થ નથી. ભાષાના ભંડોળ તેઓશ્રીની ભવ્યૂ. તાની પીછાણુ કરવા અસમર્થ છે; અનેક ગુણુગણાના મહાસિધુ તે પૂજ્યપાદ સરિદેવશ્રી જીવનની છેલ્લી ક્ષણ સુધી નિજના જીવનને સાધવા સાથે અનેકાનેક ભવ્ય જીવા પર અપાર કરૂણા કરી શ્રેયના માર્ગે તેને વાળીને આપણી આસપાસમાંથી પ્રસ્થાન કરી ગયા. છેલ્લી ક્ષણ સુધી પણ તેઓશ્રીનાં નિમલ અંતરમાં જૈન
કલ્યાણુ : જાન્યુઆરી ૧૯૬૨ : ૯૬૯ શાસન પ્રત્યેના અનુરાગ વ્યક્ત થતા હતા તેઓ શ્રીએ છેલ્લે છેલ્લે પણ એ મુજમ ફરમાયું કે ખરેખર હું ધન્ય છું, કે મને જૈનશાસન મળ્યું છે. આવી ઉગ્ર વ્યાધિઓની વચ્ચે મારૂં શું થાત? જો જૈનશાસન હુ પામ્યા ન હાત તા ?' આ તેએ શ્રીમદની અપૂર્વ આત્મ જાતિ
અનન્ય સિદ્ધાંતનિષ્ઠ, વિશુદ્ધ ચારિત્રશાલી,
અપૂર્વ સહિષ્ણુ, ધોર વીર ગંભીર સમ શાસન પ્રભાવક પ્રક્રાંડવિદ્વાન તથા પરમવાત્સલ્યસિધુ એ સૂરીશ્વરજીને આપણા ક્રાતિ કોટિ વંદન હૈ !
પામર
જયાં હૈ। ત્યાં તેએ। શ્રીમદ અમ જીવાને જૈનશાસન પ્રત્યે અનુરાગ દૃઢ બને ને તેની પ્રાપ્તિ ભવાભવ થાય તે રીતે પ્રેરણા
આપતા રહે !
જય હા વાત્સલ્યમૂર્તિ પૂ. સૂરિદેવશ્રીના !
-
--------
શુભ સદેશ
અમારે ત્યાં દરેક પ્રકારનુ ઓઈલ પેન્ટીંગ તથા વેક્ટર કલર પેન્ટીંગ આધુનીક ઢબથી કરવામાં આવે છે.
આરસ પહાણ તથા પટ ઉપર જૈનતી વ.નું સુંદર, કલામય, આકર્ષીક, તથા નયન રમ્ય કુદરતી દૃશ્યામાં સેાનાના વરખથી ચિત્રકામ કરી આપશુ.
અમે મહેશ કારીગર દ્વારા શ્રી શત્રુંજય, શ્રી ગીરનાર, શ્રી મહાવીર સ્વામિ તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનના ભવાનું ચિત્રકામ સુંદર રીતે કરી આપશુ.
દરેક કા સંતાષપૂર્વક કરી આપવામાં આવે છે. આ`ર આપી ખાત્રી કરા.
પત્ર વ્યવહારનું સરનામુ : શ્રી પેન્ટર નારાયણલાલ ખી. શર્મા, ચાલુકય માર્ગ-જયપુર (રાજસ્થાન)