Book Title: Kalyan 1962 01 Ank 11
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir
View full book text
________________
કરોડો વદન હે.
પૂ૦ મુનિરાજ શ્રી જિનેવિજ્યજી મહારાજ (૫. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી–શિષ્યરત્ન)
–શિખરિણી છંદઅહા! શોભે કેવું પ્રવચન મહાવીર જિનનું, યથા માર્તડજોતિ ગગન તલે ગ્રીષ્મદિનની; પ્રબે ભ કાળ વિષમ મહીં જ્ઞાન કિરણે,
કરોડો ભાવોથી નમન મુજ હે લબ્ધિ ચરણે મહાધમે જેણે મન વચન કાયા નિજ ધરી, નમું શ્રી આત્મારામ જ કમનસૂરીશ્વર ફરી; હા પટ્ટાચાર્ય વર વિજયલબ્ધિ પ્રવચને,
કરે ભાવથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે
સ્તવું ભાવે સૂરીશ્વર સુકવિચિંતામણિ ભલા, પ્રભા પંજે જેના સતત ઝરતાં જ્ઞાન ઝરણાં
સદા વસ્યા પૂજા સુરચક સુસિદ્ધાન્ત શરણે, [, કરડે ભાથી નમન મુજ લબ્ધિ ચરણે
પ્રકાન્ડ-વ્યાખ્યાતા પ્રશમરસ પાંડિત્ય વરતા, પ્રદાતા પ્રશ્નનાં જિન વચન વિદ્વાન્ વિચરતા; કરી સેવા શ્રી શાસન જિન તણું નિત્ય નમણું,
કરડે ભાથી નમન હે લબ્ધિ ચરણે
થયા ગંભીર લક્ષમણ ભુવન સૂરીશ્વર તથા, જયંતે પાધ્યાયા ગણિવર તથા વિક્રમ નવા; પ્રવીણ શ્રી ભદ્રંકર સુમહિમા કીર્તિ કમલા,
કરે ભાવથી નમન મુજ હે લબ્ધિ ચરણે
હતા હીરા શ્રી જેન જગત તણું સિદ્ધિ ધરતા, પનેતા પ્રેમે જે પ્રશમવિધુ રામે મન હરા; પ્રજપે કરામૃત લઘુ જિનેન્દ્ર ત્રિકરણે,
કરડે ભાથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે.

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210