SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ કરોડો વદન હે. પૂ૦ મુનિરાજ શ્રી જિનેવિજ્યજી મહારાજ (૫. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી–શિષ્યરત્ન) –શિખરિણી છંદઅહા! શોભે કેવું પ્રવચન મહાવીર જિનનું, યથા માર્તડજોતિ ગગન તલે ગ્રીષ્મદિનની; પ્રબે ભ કાળ વિષમ મહીં જ્ઞાન કિરણે, કરોડો ભાવોથી નમન મુજ હે લબ્ધિ ચરણે મહાધમે જેણે મન વચન કાયા નિજ ધરી, નમું શ્રી આત્મારામ જ કમનસૂરીશ્વર ફરી; હા પટ્ટાચાર્ય વર વિજયલબ્ધિ પ્રવચને, કરે ભાવથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે સ્તવું ભાવે સૂરીશ્વર સુકવિચિંતામણિ ભલા, પ્રભા પંજે જેના સતત ઝરતાં જ્ઞાન ઝરણાં સદા વસ્યા પૂજા સુરચક સુસિદ્ધાન્ત શરણે, [, કરડે ભાથી નમન મુજ લબ્ધિ ચરણે પ્રકાન્ડ-વ્યાખ્યાતા પ્રશમરસ પાંડિત્ય વરતા, પ્રદાતા પ્રશ્નનાં જિન વચન વિદ્વાન્ વિચરતા; કરી સેવા શ્રી શાસન જિન તણું નિત્ય નમણું, કરડે ભાથી નમન હે લબ્ધિ ચરણે થયા ગંભીર લક્ષમણ ભુવન સૂરીશ્વર તથા, જયંતે પાધ્યાયા ગણિવર તથા વિક્રમ નવા; પ્રવીણ શ્રી ભદ્રંકર સુમહિમા કીર્તિ કમલા, કરે ભાવથી નમન મુજ હે લબ્ધિ ચરણે હતા હીરા શ્રી જેન જગત તણું સિદ્ધિ ધરતા, પનેતા પ્રેમે જે પ્રશમવિધુ રામે મન હરા; પ્રજપે કરામૃત લઘુ જિનેન્દ્ર ત્રિકરણે, કરડે ભાથી નમન મુજ હૈ લબ્ધિ ચરણે.
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy