________________
૮૨૨ : શરણુ શરણુ ચાળુ ગુરૂ દેવ
અને વૃક્ષો પણ પેાતાના સુર તેમાં પૂરાવવા
લાગ્યા.
!
એ જૈન સમાજના પિતા ! એ વિશ્વનાં રક્ષક ! એ ચમકતા સિતારા ! એ જ્ઞાનદાનનાં દાતા ! આ મારા નયનાના તારલા ! આ તાત્ આપ દૂર સુદૂર વિહરી ગયા. આપનું અજબગજબનું વાત્સલ્ય પૃથ્વી પટ પર પડઘા પાડી રહ્યું છે. ઘણા કાળથી અતિશય અધિરા બનેલા એવા કાળશત્રુએ વિશ્વને કારમી ચીસ પડાવી,
માતાપિતાનાં પ્રેમના કટારાને ત્યજીને ગુરૂ વાણીનું અમૃતપાન કરવા માટે ડગ ભર્યો અને એવા જ અમૃતનુ ખીજાને પાન કરાવવાના વિચાર કયા હતા તે એને અધ મંઝીલે મૂકીને કઈ બાજુ કરી ગયા ? હવે આ માળાને અમૃતપાન કાણુ પ્રયાણ કરાવશે ? માતાપિતાની મમતા ભૂલાવનાર કાણું મળશે?
કાળશત્રુએ એ વર્ષનાં મહાન પરિશ્રમને અંતે ફાળ મારી. એ કાળરાજા ! કની આળ ઉતારનારને પણ તે ફાળ મારી ? માટે જ અમારી અનાથ બનવાના એ કારમે દિવસ આવ્યે.
ગુરૂદેવ ! આપનાં અ ંતિમ દૃશ્યો જોઇને મારૂં દિલ દુઃખ મિશ્રિત આનંદ અનુભવે છે. આપના અજબ ગજબના સ્વાધ્યાય પ્રેમ દિલને હસાવે છે; અને આપનું મૃત્યુ દિલને ધડકાવે છે. ભાગ્ય પલટાયેલા જ્યાં જાય ત્યાં તેને માટે
દુઃખ જ સાચું હાય. શ્રાવણ સુદ્રી શુકલ પંચમીની રાત્રિએ ચદ્રે કલંકને ધારણ કર્યુ.
સનું શિરછત્ર ક્ષણવારમાં ઝડપાઈ ગયું. ચારે ગતિને ચૂરનાર આત્માને લઈને કાળરાજા ચારને ચુમાલિસે પેાતાનાં પ્રવાસે નીકળી પડયા. ચમકતા સિતારા ક્ષણવારમાં ખરી પડસે. અળહળતા દીપક બુઝાઈ ગયા. એને કાની ઝપટ લાગી હશે? એને બુઝાવનાર કાણુ હશે ?
આ દયાના સાગર ! આપે યાની સરિતાને
નગરે, નગર, ગૃહે, ગૃહે, વહાવી. દયાના ધ વરસાવ્યેા. પણ.... આપ યાને દૂર મુકીને ક્યાં ગયા ? એ ગુરૂદેવ! આપ તો દ્રવ્ય દયા અને ભાવ મનનાં ભેદ જાણનાર હતા. આ સજ્ઞનાં પુત્ર! આપ શું અમારા દુઃખને ન પીછાની શકયા? મનનાં મકકમ બનીને જન્મદાત્રી એવી માતાનાં દિલને તરઠાડી અમે આપની પાસે અખુટ, અમાપ, અતુલ, અતુ એવા વાત્સલ્યમય પ્રેમને જીવનભર પશું; એવી (પ્ત કર્યું", તે પણ અમારા પર દયાની અમી ભાવનાથી આપના ચરણે અમારૂં છત્રન સમ
દ્વારા કેમ ન વરસાવી અમને જ્ઞાનસભર અનાવ્યા સિવાય કેમ ચાલ્યા ગયા ? અમે તન, મન અને ધન એ ત્રણે આપનાં ચરણે સમ અમને તરછોડી મેલ્યા ? એકલા અટુલાને દુઃખમાં પિત કર્યું" છતાં આપને શુ આછું આવ્યું કે ગરકાવ કર્યો.
એ ચેતિધર ! આપે દિપક મની અનોખી જ્યોતને પ્રગટાવી અને આપની જ્યેાતને શા માટે સમેટી લીધી ? એ ગુરૂદેત્ર મારા હૃદયની ભાવનાને વેગ આપવા માટે દર્શન તા આપે. જેની માનસિક હિંમત તૂટી ગઇ છે એવા નિરાધાર બાળકનું શું થશે ?
સંસારમાંથી સાધુ જીવન તરફ પ્રયાણ આદર્યું. એ કુંપાવતાર! જગતના રખેવાળ, આપે ત્યારે રગેરગમાં સર્વાં જીવાને સુખી કરવાની
ભાવના રમી રહી હતી. એ ભાવનાને લઈને આપ પૂ. આ. મ. કમલસૂરીશ્વરજી મહારાજ શ્રીના ચરણે આવ્યા. તે ભાવનાને જીવન પર્યંત ટકાવી અને ચાલી પણ નીકળ્યા. આપનાં ગુણા અનેક છે. તે ગુણાનું વર્ણન કરવા માટે અલ્પ શકિતમાન હું શકિતવત નથી. માટે હું મૂક છું
મૃત્યુ સમયની અંતિમ પળેા મુજ મનને વ્યગ્ર બનાવે છે. આપની ઉપર આવેલા અનેક રાગેાને આપે હસતે મુખે સહન કર્યા. શરીર અને આત્માની ભિન્નતાના સચાટ પુરાવા પુર