________________
૯૨૬ : સગ્રામે ચલે શૂર
ચાર વાગવાની તૈયારી હતી. એક કાળે પડછાયા, ચુવાન જે આવાસમાં શય્યા પર સતા હતા તે આવાસ તરફ જઈ રહ્યો હતા. મને થાડી જ પળામાં દ્વાર પર ત્રણ
ટકારા પડયા.
યુવાને સુખ પરથી આસ્તે આસ્તે ચાદર ખસેડી ચાફેર નિરક્ષણ કર્યુ. અન્ય સૂતેલ વ્યકિત તરફ જોયું અને ફાઇમાના ખડ તરફ પણ જોયું.
ચેતરફ નિરવ શાન્તિ હતી. સર્વે વહેલાવાઢીયાની મીઠી નિદ્રા માણી રહ્યાં હતા.
ચુવાન તુરત એ થઈ દ્વાર પાસે જઈ કાંઈક સંકેત શબ્દ કરી પલંગ પાસે આવી ઉભું.
સામાન્ય નજર કરનારને એમ લાગ્યા વિના રહે નહી કે પલંગમાં કાઈ સૂતૂ નથી એવી મજેની ગોઠવણ કરી યુવાન એક નાજુક પેાટલી મગલમાં મારી દ્વાર પાસે જઇ પહોંચ્યા.
અને આસ્તે આસ્તે દ્વાર ઉઘાડી યુવાન બહાર નીકળી આવ્યેા. દ્વારને પુનઃ અંધ ી દીધું.
બહાર નિકળી ગયા બાદ યુવાન અને યુવાનના સ ંકેત શબ્દાનુસારે એક તરફ ખડી રહેલ પેલી કાળા પડછાયાવાળી વ્યકિત એમ બન્ને શબ્દ કર્યા વિના કૈવલ અકેકના હાથ ઇસારે ગામગાંદરાની દિશાએ ચાલ્યા.
ખસો ત્રણસે કદમ આગળ બઢયા પછી આગંતુક વ્યકિત યુવાનના કાનમાં કાંઇક ટ્રૅક મારી જૂદી પડી,
યુવાન ઉતાવળી ચાલે ગામ ખડાર એક શ્રૃક્ષ નીચે આવી ઉભું.
ચેાડીવારમાં જૂદી પડેલ વ્યકિત પણ એક અલમસ્ત ઊંટને લઈ આવી.
પેલી વ્યક્તિએ ઊંટને એંકારા આપ્યા, (બેસાડયે) એટલે યુવાન લાંગ ભરી પાછળની
સીટ ઉપર જઈ બેઠા. યુવાનને ખાખર બેઠેલા નેઇ પેલી વ્યકિત પણ એક જ ફલાંગે આગળની સીટ ઉપર જઈ બેઠી. ત્યાં તે ઊંટ સપ કરતા બેઠા થઇ દોડવા મડયા.
સૂર્યોદયની ઠેર હતી પરંતુ ઉષાએ પેાતાની સોનેરી ચાદર ધરતી પર વિસ્તારી દીધી હતી.
અને ઊંટ સવારા સોનેરી ચાદરને ચીરી આગળ ધપી રહ્યા હતા.
અત્યારે ચેકખી રીતે અનુમાન થઈ રહ્યું હતું કે આગળના સવાર ઊંટ માલિક હાવા જોઈએ જ્યારે પાછળ ઊંટ સવારી કરતા યુવાન કોઇ સદૃગૃહસ્થ હાવા જોઇએ.
યુવાનનાં નયણુ ચમકદાર હતાં. મુખમુદ્રા આકર્ષીક હતી. ભૂજા, છાતી ક્ષત્રિયતાને સૂચવી રહી હતી. મૂછના દ્વારા ફૂટયાને જાત્રા સમય થયા જણાતા નહાતા. એ ઉપરથી જણાતુ હેતુ કે યુવાન પ્રાયઃ ઓગણીશ વ વયની હદમાં પ્રવેશેલા હાવા જોઇએ.
ગમે તે હો પરંતુ યુવાન ઉગતી વયને એક નવજવાન હતે. એટલું જ નહી પણ ચિત્તાક માધુરીભયે એક નવજવાન હતા. એની ખેલવાની છટા અને આંખના ભવાની છટા કોઈ નિરાલી હતી.
ઊંટ વણુથ'ની ગતિએ ચાલી રહ્યો હતો. વનરસ્તામાં અનેક પ્રાકૃત રમણીય વનશ્ય નજરે પડતાં હતાં. છતાં તે રમણીય વનદ્રશ્યે યુવાનનાં ચિત્તને આકષી શક્યાં નહેતાં. બન્નકે ચુવાનની મુખમુદ્રાથી નીરસભાવ નિતરી રહ્યો જણાતા હતા.
એ ઉપરથી એ સિદ્ધ થતું હતું કે યુવાને સંસાર મેાહજાળને છેદી નાખી હાવી જોઈએ. યુવાનનું અંતર અધ્યાત્મિકતા યાને અનાશવંત વસ્તુ પ્રતિ ઝૂકયુ' હાવુ જોઈએ.
“ર્દી દિન કી ચાંદની ફીર અધેરી રા”