________________
પુરી લાગણ થી જણાવીએ છીએ કે દરેક સાલના ચઇતર સુદી છ થી તે ચદંતર સુદી ૧૫ સુધી જૈનાની ઓળી બેસે છે. તે આળી પુરી થતાં સુધી કોઇપણ જાતની હિંસા નાના મોટા પ્રાણીઓની કોઇએ કરવી નિહ, અગર તે દિવસેામાં કોઇપણ જાતના કોઈએ મંડાર સીમમાં અગર વગડામાં જઈ શિકાર કરવા નહિ અને જે કોઈ જાહેરનામા વિરૂદ્ધ વન કરશે. તેને શ્રી સરકારથી નસીયત કરવામાં આવશે.
તા. ૫-૧૨-૧૯૪૪
Sd. Kirtisinh
જા. નં. ૧૬૨૯
ઠા. શ્રી તા. કટાસણુ સદર નકલ શ્રી મુનીરાજ સા. લબ્ધિ વિજય સા, તરફ
તા. સદર મુ. ખંભાત
C/o તપગચ્છ અમર જૈનશાલા, ટેકરી મુ, ખંભાત (જિ. ખેડા) તા. ૧૧-૫-૧૯૪૪
પરમ પૂજ્ય આરાધ્યપાદ ગુણરત્નમહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાની તરફથી.
તત્ર દયાપ્રેમી, સંત સમાગમાકાંક્ષિ કટોસણુ નરેશ કીર્તિસિંહજી,
ચેાગ્ય ધ લાભ સાથે માલમ થાય કે દેવગુરુ પસાયે સુખશાતા છે. તમેાએ મેકલેલ જાહેરનામું મળ્યું વાંચી ઘણી ખુશી થઈ છે.
વિશેષ તમાએ સ્વસત્તાના પરગણામાં પ્રસારેલા ઢયા પ્રચારમય જાહેરનામાએ તમારૂં ખંભાત આવવું તેમજ મારા ઉપદેશની અસર થવી એ તમારૂં અહાભાગ્ય ગણાય. કારણ આર્યાવર્ત ના પ્રત્યેક ધર્મ શાસ્ત્રાનું મૂલ રહસ્ય પર જીવાની દયા જ છે. જ્યાં જવાની દયા હાય છે ત્યાંજ ધમ છે એમ સંસારી જીવાને સ»ધીને ઉપદેશે છે.
કલ્યાણ : જાન્યુઆરી ૧૯૬૨ : ૯૪૭
તમારા પૂજ્ય પિતાજી તખ઼તસિ ંહજી પણ મારા પરિચયમાં આવતાં પેાતાના શ્વાસની જેમ ઘર કરી બેઠેલી અનેક માયામય સંસારવ્યસનાની વૃત્તિઓના પરિયાગ કર્યા હતા. પેાતાનાં જીવનને નિર્દોષ અને પવિત્ર બનાવવા ધમ દિશામાં સવેગ દોટ મુકી હતી. જેના પ્રતાપે જૅનાનાં પર્વ શ્રી પષણા પર્વમાં પેાતાની સત્તાના પરગણામાં કાઇ પણ સબ્સ કોઈ પણ જીવને મારે તેને સજા ફરમાવી હિંસાની આસુરી વૃત્તિના મૂલમાં કુઠારાઘા કર્યાં હતા. તેમ તમેાએ પણ ખંભાતમાં આવી મારા ઉપદેશની ઊંડી અસરથી ધાર્મિકવૃત્તિએથી પ્રેરાઇને જે જૈનાનું પર્વ શ્રી નવપદજીની ચૈત્ર માસની ઓળીમાં કાઈપણ જીવને કાઇએ પણ ન મારવા એવા હુકમની જાહેરાત કરીને સ્વજીવનને ધન્ય બનાવ્યુ છે. દયાપ્રેમી પ્રત્યેક રાજવીઓ તમારા આ આદશ કાર્યનું પ્રતિદિન માટે અનુકરણ કરે તે અહિંસા સિદ્ધાંતનું સામ્રાજ્ય જરૂરથી વ્યાપે અને. આ ધની વિજય પતાકાઓ ફરકે!
પ્રાચીન કાલમાં ચૌલુકયવશ ભૂષણ પાટણ ગુજરાતના ગાદીપતિ કુમારપાલ મહારાજાએ જેમ સ્વદેશના ખૂણેખૂણામાં જીવદયાની નાખત વગાડી હતી તેમ તમારા જેવા રાજવીએ પણ તેવા આસ નરેશાનું આચરણ કરતા થાય તે તે સુવર્ણ યુગ જોવાના પ્રત્યેક માનવીઆને સુઅવસર સહેલાઇથી સાંપડે.
તમારા જીવનને ઉજમાળ બનાવવા માટે નિપ્રતિદિન ધર્માંના ઉત્તમ સાહિત્યને વાંચશે અને દેવદુર્લભ માનવજન્મને સફલ કરશો. ૪. મુનિ નેમવિજયના ધર્મલાભ