________________
૮૮૮ : સુખઈમાં ઉજવાયેલ ભવ્ય મહાત્સવ
દર્શાવી છે. હજારાના ધન્યવાદને પાત્ર બન્યા છે. અરે કેટલીક ડાસીએ તા ગુરુદેવને સુખશાતા પુછતી હતી એવા જીવંત ભાસ કરાવતી આ રચનાએ લાખા લેકના હૃદયને ડોલાવી મૂકયા હતા. પૂ. સ્વ. ગુરુદેવનું અંતિમ દૃષ્ય સ્મરણુ થતાં કૈક ભાવુક આત્માના ચક્ષુએ અશ્ર-ભાગી મનતા હતાં. ભીના મની જતાં હતા. લેકે ત્યાં ને ત્યાં જમા થતા હતાં. રચના શું કમાલ છે. શાખાશ ! ધન્ય વાદ! આ શબ્દો સૌના કંઠમાંથી સ્હેજે ખરી
પડતાં હતાં.
ચેાથી રચના : પૂ. સ્વ. ગુરુદેવની અંતિમ યાત્રાનું હતું, તે પ્રસંગે ઉમટેલી વિરાટ માનવમેદની ગમગીન અનીને એક બાજુ ઊભી છે. અને માણુગંગા ઉપર અગ્નિદાહ થઇ રહ્યો છે. ગુરુભકત શેઠ કાંતિલાલ કેશવલાલ સંઘવીએ રૂ. ૧૩૦૦૧)ની ઉછામણીથી અગ્નિસંસ્કાર કર્યાં હતા. ખાજુમાં સ્વ. આચાય જ્ઞાનસાગર સૂરિજીની પાલખી પણ છે.
આ મને આચાર્ય દેવાના અગ્નિસ સ્કાર થતાં ચંદનની ચિતા રચાતા ભડભડ અગ્નિ જવાળા ઉછળી રહી છે. એવી તે અભૂત અને અપૂર્વ આ રચના હતી કે જાણે આપણી નજર સમક્ષ આ ચિતાર બની રહ્યો છે.
ટગર ટગર
પાંચમી રચના : મહાસતી સીતાજીની અગ્નિ પરિક્ષાની હતી. મહાસતી સીતાજી શિયળના પ્રભાવે ચિતામાં પડે છે, પણ એ અગ્નિ જળ રૂપ બની જાય છે. ખાજુમાં શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી લવ-કુશ અને જનતા જોઈ રહી હતી. આશ્ચય અનુભવતી હતી કે ગુજમ ગજબ અરે આ મહાસતીના શિયળના પ્રભાવે અગ્નિ પણ જળરૂપ થઇ ગયા હતા. લેકા જયજયકાર કરતાં હતાં. દૃષ્ય પણ એટલું જ આકર્ષક અનુપમ અને અદ્ભુત હતુ.
આ પાંચ હાલતી ચાલતી અને અનેરી ભાત પાડતી આકર્ષીક રચનાઓ નિહાળવા-મુંબઇ તથા ઉપનગરાની જૈન-જૈનેતર જનતા કીડીયારાની
જેમ ઊભરાઈ હતી. કેટલીકવાર સ્વયંસેવકા પશુ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ જતા હતાં. એટલે જખર જનતાના ધસારા હતા. સૌ એકીઅવાજે મુકતકંઠે પ્રશંસાના પુષ્પા વેરતાં હતાં. સૌ ભૂભૂતિ અનુમેદના કરતાં હતાં. અને પુણ્યના
પાંજરાપેાળના નાકા સુધી-ધજાપતાકા સેાનેરી ખાય, તારા અને રંગબેરંગી હજારે વિદ્યુત લાઈટોથી સત્ર ઝગમગાટ થઈ રહ્યો હતા. શ્રી મહાવીર સ્વામીના જિનમદિરના શિખરો વિદ્યુત લાઈટોથી ચમકી રહ્યા હતાં. અપૂર્વ રેશની હતી, અપૂર્વ ઉત્સાહ હતા, અદૂભૂત વાતાવરણ હતું. અને અસાધારણ માનવ મહેરામણ ઉમટયા હતા.
પ્રભાવક પ્રવચના
આ મહોત્સવ ઉપર સ્વ. પૂ. પાદ ગુરુદેવના પટ્ટપ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રી વિજયલક્ષ્મણુ. સૂરિજી મહારાજ, પૂ. નવીનવજયજી ગણિ, તેમજ અત્રે બિરાજતા પૂ. ઉપાધ્યાયજી જયંત વિજયજી ગણિ. પ‘શ્રી વિક્રમવિજયજી ગણુિં. તથા પ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિ, ૫. શ્રી કિતિવિજયજી ગણિ, આદિ ૩૧ સાધુભગવંત એકત્રિત થયા હતાં.
દરરાજ લાલબાગની ચાલીના નીચેની વિશાળ જગ્યામાં પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લક્ષમણુસૂરીશ્વરજી મહારાજના પ્રભાવક પ્રવચના થતા હતાં. જનમેનીની જખ્ખર લીડ જામતી હતી.
કાર્તિક વદ ૧૧ની ખપેારેશ્રી અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવતાં પૂ. આચાર્ય શ્રી વિજય ધસૂરિશ્વરજી આદિ મુનિવરે પણુ પધાર્યા હતાં. શેઠશ્રી જીવાભાઇ પ્રતાપશી, શેઢ માણેકલાલ ચુનીલાલ, શેઠ રમણભાઈ દલસુખભાઇ, શેઠ ગાવિંદજી જેવત ખાના, બાબુભાઇ છગ નલાલ શ્રેફ, શેઠ કાંતિલાલ કેશવલાલ સંધવી,