________________
શક્તિએ ના સુયેાગ અન્યમાં વિરલ હોય છે. આથી વિરલ શક્તિએને પ્રાદુર્ભાવ પૂર્વજન્મમાં મેળવેલી તૈયારી સાથે આવેલા આત્માને જ પ્રાપ્ત થાય છે, આ જન્મમાં તે। શુનિમિત્તો મેળવી અલ્પ પ્રયાસ વડે સાધ્ય થાય છે. તેથી જ એમણે કવિકુલિકરીટનુ બિરુદ મેળવ્યુ હતુ.
ખાસ કરીને અઢાર હજાર શ્લોકવાળા વાદિ ચૂડામણી શ્રી મલવા દેક્ષમાશ્રમણુ વિરચિત પ્રાચીન દ્વારયચક્ર નામના મહાન ન્યાય ગ્રંથનું સંપાદન કે જેમને માટે તેઓશ્રીએ લગભગ ચૌદ વર્ષના પરિ શ્રમ સેન્યા હતા તે . સ. ૧૯૬૦માં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક ડૉ. સર્વાંપલી રાધાકૃષ્ણનના હાથે દાદરમ –ચાર વભાગમાં–ઉદ્ઘાટન થયુ હતુ. તે માટે સમરત સંઘે એમના જ્ઞાનની અદ્ભૂતિ શકિતમાટે ગૌરવ અનુભવ્યું હતું.
તેઓશ્રી સીત્તોતેર વર્ષની વયે અદ્ભૂત સ્મરણ શકિત ધરાવતા હતા. એક વખત થોડા માસ અગાઊ અમે। તથા શ્રીયુત કાંતિલાલ કેશવલાલ એમની તબીયતની ખબર કાઢવા દાદર ગયેલા ત્યારે તેમણે અમાને જૂના સંધવી અને શ્રી કાંતિલાલભાઈને નૂતન સંધવી તરીકે સમાધ્યા હતા. કેમકે સ, ૧૯૭૧
સ્વ. પૂ. આત્મારામજી મહારાજના પર સ્વ. પૂ. ઉ. શ્રી વીરવિજયજીની નિશ્રામાં અમારા કુટુંબ તરફથી નીકળેલા તે હકીકતની યાદ તાજી કરાવી હતી અને ભાઈશ્રી કાંતિલાલના પૂ. પિતાશ્રી કેશવલાલ ભાઇએ સાલ વર્ષ અગાઉ ખંભાતથી સિદ્ધગિરિને તેમની જ નિશ્રામાં કાઢેલા સધની યાદી તે તાજી હતી,
લેખકની સહાનુભૂતિના ઊંડાણુ અને અભિવ્યકિતના સૌદર્યાંની ગુંથણી છે. આવું જ ક ંઇક નિ་ન એના
માં ભાવનગરથી સિદ્ધગિરિજીના છ'રી પાળતા સંધગ્રંથામાં તથા મધુર કાવ્યેામાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર
અમારી સાથેને એ પૂજ્યશ્રીને પરિચય ભાવનગર જૈન આત્માનંદ સભાને અંગે લગભગ ચાલીશ વર્ષ પહેલાંના હતે. અને જ્યારે જ્યારે એએશ્રીના દર્શન-વંદન કરવા જઈએ ત્યારે લઘુસ્મિત સાથે અમેને આશીર્વાદ આપતા રહેતા એ અમારૂં સદ્ ભાગ્ય હતું.
કલ્યાણ : જાન્યુઆરી ૧૯૬૨ : ૮૭૩
જેથી સગતિ થઇ જૈન શાસનની સર્વાંગિણ ઉન્નતિ થઇ શકે આ એમની સરળતાના વિશિષ્ટ પુરાવા છે. પરંતુ ભવિતવ્યતાના પરિપાક વગર બની શકયું નથી; જેથી સમયને પરિપાક હજી અપૂર્ણ હશે.
એમને વિશાળ વિદ્રાન શિષ્યવ છે. તેમાં પણ ખાસ કરીને પૂ. આ. મ. શ્રી વિજ્ય ક્ષ્મણુસૂરિજી પૂ આ મ. શ્રી વિજયભુનતિલકસૂરિજી પૂ. ઉ, મ. શ્રી જયંતવિજયજી. પૂ ૫. મ. શ્રી વિનવિજયજી પૂ. ૫. મ. શ્રી પ્રવિણુવિજયજી પૂ. પ, મ, શ્રી વિક્રમ વિજયજી પૂ. ૫. મ. શ્રી મહિમાવિજયજી અને પૂ. ૫. મ શ્રી ભદ્રંકરવિજયજી પૂ. પં. શ્રી કીતિવિષય વગેરે વગેરે છે.
એમણે એમના સ્વર્ગવાસ અગાઊ ત્રણ મહિના પહેલાં અમેને કહ્યું હતું કે · તિથિચર્ચાના વિવાદના અંત મારૂં જીવન સમાપ્ત થાય તે પહેલાં નાબૂદ થયેલા જોવાની મારી અંત:કરણની પૃચ્છા છે.
આધ્યાત્મિક ઉન્નતિ કરે તે જ સાચું સાહિત્ય એટલે કે આ સંસારની અનેક ભૌતિક મુંઝવણાને ઉકેલ લાવી માનવ હૃદયને વધારે ઉન્નત બનાવે, માનવીની માનસિક ઉપાધિએ આછી કરે, સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર અને તપનુ સાચુ શિક્ષણ આપી આત્માને ઊધ્વગામી બનાવે એવા સાહિત્યનુ પ્રકટન કરનાર વિરલ વ્યકિતએ હેાય છે. આધ્યાઆત્મિક સાહિત્ય સર્જન એ સ્વ પર ઉપકાર માટે
થાય છે; જેથી તેનેા લાભ લેનાર વ્યકિત સંસારની ઉપાધિથી મુકત થવા વિચાર અને આચારપૂર્ણાંક આ જન્મમાં શુભ સંસ્કારા લઇ અન્ય જન્મમાં પ્રયાણ કરે છે અને કરશે.
આવો એક મહાન વિભૂતિ કે જેમનું આધ્યાભિક જીવન વિવિધ દૃષ્ટિબિંદુઓવાળુ' અને સ્વ-પર ઉપકારક હતુ તેમના સંબંધમાં માપણી અલ્પ વિવેક શકિતશું ન્યાય આપી શકે? એમણે સંયમી જીવનની સાકતા કરી છે; છેલ્લા દિવસેામાં નમસ્કાર મંત્રના નવસ્મરણાના, ચતુઃશરણુ પયત્તા વગેરે પધોનું સાધુજતા અને ગૃહસ્થેાદારા વિવિધ સંગીતના નિ પૂર્વક શ્રવણુ કરી, આત્મામાં સાધ્યદષ્ટિ અને તન્મયપણું સાધી, પડિત મરણ રૂપે કહેવાતા સમાધિ મૃત્યુપૂર્વક સ્વર્ગવાસી થયા. એમને ભાવવદન સાદર અપવા સાથે ઉચ્ચરીએ કે એમના અમર આત્માને અપૂર્વ શાંતિ હો.