________________
પ્રવચન પ્રભાવક પૂ. સૂરિદેવ
શ્રી વિક્રમશિશુ
પૂ. પાદ પરમેાપકારી સૂરિદેવના ગુણગણને દર્શાવતા આ લેખ, પૂ. પાશ્રીનાં જીવનની વિશિષ્ટતા બતાવવા દ્વારા તેઓશ્રી પ્રત્યેના નિ*લ ભક્તિભાવ વ્યક્ત કરે છે,
O
ભારત ભૂમિની ઉજવળતા ગૌરવતા અને આતા ટકાવનાર અનેક ત્યાગી, વિરાગી સન્ત પુરૂષ હતા અને છે. દુનિયાના ઘણા દેશે। આ સંસ્કૃતિથી વંચિત છે. ત્યારે એ આય સ ંસ્કૃતિનું સૌભાગ્ય તિલક ભારત ભૂમિને જ સાંપડયુ છે, એનું કારણ દરેક ધર્મમાં ત્યાગ ધર્મની મુખ્યતા આંકવામાં આવી છે. એ ત્યાગ વિરાગની જ્વલંત જયાત આ આર્યોવમાં અખંડ હાવાથી આય સંસ્કૃતિ પણ અદ્યાવિધ અણુનમ ટકી રહી છે.
આય સંસ્કૃતિ પ્રધાન આ ભારત વર્ષમાં અનેક કલ્યાણુ મૂર્તિએ જન્મે છે, અને તપ ત્યાગ વૈરાગ્યમય જીવન જીવી અનેક અત્માઆને તપ ત્યાગ અને વૈરાગ્યના ઉપાસક મનાવી આત્મગત અનંત ઐશ્વના માલિક બનાવે છે.
એમાના એક મહાન āાતિર જે આપણી સ્થૂલ-ષ્ટિથી સ્વલ્પકાળ પહેલાંજ પાર્થિવ શરીરથી અદૃશ્ય-અગાચર થઈ ગયા. તે હતા. એ પરમારાધ્ય પૂ. ગુરૂદેવે જેમાં વિલાસ, રંગરાગ, મેાજમઝાહ અને પુગલના આનંદનુ ઘેલું વાતાવરણુ ચેગરદમ કુદકે ને ભૂસકે ટ્વીન પ્રતિદીન વૃધ્ધિ પામી એવી યુવાનીના આંગણાંમાં પ્રવેશતાં જ ફ્રાની
રહ્યું છે.
દુનિયાના નશ્વર, આત્મઘાતક. આત્મવચક ભાગાને ઠાક્કર મારી સયમ, તપ, ત્યાગની ભેરી વગાડી લેાકેાને સમજાવ્યું કે, જીવનના સાચા રાહ ત્યાગમાં છે. પરમ શાંતિ પ્રાપ્ત કરવા માટે ત્યાગ સિવાય કોઇ માર્ગ નથી, સુખનુ. સાચું દર્શીન ત્યાગમાં છે, આમ ક્રમિક ત્યાગ તપામય જીવનમાં જીવનની અદ્દભૂત ક્રાન્તિ સાધતા અનેકાની પ્રગતિના સાચા સમક બન્યા હતા.
શું એ ચેાગીશ્વરની અમાપ ઉદારવૃત્તિ! પેાતાની તહેનાતમાં રહેનાર સકલ ઉપાસકેાની ઈચ્છા સતાષવા પેાતાના અમૂલ્ય સમયના ભાગ અને પ્રતિકૂળતાને ન ગણકારતાં ઉદાર લાગણીથી તેમનાં આનંદનું જ કારણુ ખની રહેતા. એટલું જ નહિ પણ ગમે તેવી સ્થિતિવાલાનેય આશ્રય આપી સરાશયી પૂ. ગુરૂદેવે પેાતાની અપાર ઉદાર મનાવૃત્તિતાજ દાખવી છે.
કલિકાલમાં પતરુસમ એ મહાપુરૂષના ટુંક સમયના પરિચય પણ જેમણૅ સાથે હશે તે કદાપિ તેમના ગુણાને વિસરી શકશે નહિ.
મૈત્રીભાવનું મૂ રુપ ! મૈત્રી ભાવની પરિપૂર્ણતાને અંગે સામાન્ય ખાખતમાં પણ લક્ષપૂર્વક રસ લઈ કેવળ સામાની અનુકુળતા
શ્રીવિજયલાલ ી પૂણ્ય