________________
૮૬૦ : પૂ. સૂરિદેવના મંગલ વારસો !
પં. શ્રી પદ્મવિજયજી ગણિવર મુનિ શ્રી સુશીલવિજયજી આદિ અનેક તપસ્વી રહ્ના છે.
શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણેય વારસા સ્થૂળ ઈંદ્રિયાથી ગમ્ય છે; જ્યારે ચેાથા પ્રકારના વારસા વિષે એમ નથી. જે માણસને પ્રજ્ઞા-ઇંદ્રિય પ્રાસ હાય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હાય તે જ આ વારસાને સમજી કે ગ્રણ કરી શકે છે. ખીજા વારસા જીવન દરમ્યાન કે મૃત્યુ સમયે નાશ પામે છે. જ્યારે સૂરિદેવને આ માંગલિક વારસે કદી નાશ પામતા નથી; એકવાર તે ચેતનમાં પ્રવેશ્યા એટલે તે જન્મજન્માંતર ચાલવાના, એના ઉત્તરાત્તર વિકાસ થવાના અને તે અનેક જણુને સપ્લાવિત–તરખેાળ પણ કરવાના.
કા ક્ષેત્ર વર્ધમાન એટલી આશ્રમ, એટલી (વાયા વડાદરા)
---
સૂરિદેવના સમાજ-શાસન ઉપર ન ભૂલાય તેવા આ રીતના ઉપકાર છે. આજે મૂર્તિપૂજક સમાજમાં ૩૦-૩૫ જેટલા સમુદાયાનું અસ્તિત્વ હશે. જેમાં આઠસે ઉપરાંત સાધુ શ્રમણા છે. તેમાં કવિરત્ના માટે સૂરિદેવને સમુદાય માખરે છે.
સૂરિદેવના પ્રતિભાશાલી વારસદારા, સમાજને એકવતાના પ્લેટફેામ પર લાવી, યુવાન હૈયામાં ધર્મની ચિનગારી પ્રગટાવવા શક્તિશાલી અને !!!
એ મગલ અભિલાષા સાથે.... રિદેવને લાખ લાખ વદન !
પરમાર ક્ષત્રીય જૈનધર્મ પ્રચારક સભા
૪૫૭, સરદાર વલ્લભભાઇ પટેલ રાડ, બીજે માળે, મુંબઈ-૪ ખેડેલી તીની યાત્રાએ જરૂર પધારા, ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે.
ખેડેલી તથા તેની આસપાસ પરમાર ક્ષત્રીયા આશરે ૮૦૦૦ માણસા જૈનધર્મ, અહિંસા ધમ પાળે છે. બીજા હજારો આકાઁયા છે, જે ધીમે ધીમે જેમ જેમ જ્ઞાન અને દનનાં સાધતા અપાય છે, તેમ તેમ જોડાય છે. આ પ્રચાર પાઠશાળા દ્વારા થાય છે. આસપાસનાં ગામામાં ૯ પાઠશાળાએ ચલાવાય છે, બીજી ૨૦ પાઠશાળાઓની જરૂર છે.
ખેડેલી જિનાય મૂળનાયક શાસનપતિ શ્રી મહાવીર
સ્વામી ભગવાન
જેનુ કામ અધૂરું છે. મદની જરૂર છે. મદદ માકલવાનું ઠેકાણુ : શેઠ વાડીલાલ રાઘવજી ૬૧, તાંબાકાંટા સુ’બઇ-૩
ખેડેલીમાં વધમાન ખેડેલી આશ્રમ છે. તેમાં વિધાથી એને ખાવાપીવા ભણવાની વ્યવસ્થા છે. આ ક્ષેત્રના જિનાલયને, પાઠશાળા-આશ્રમને, આંખીલશાળા, ધ શાળા, ભેાજનશાળા અને સાધારણ ખાતાને જેટલી બને તેટલી વધુ મદદ આપી ધર્મપ્રયાર તથા ધર્મપ્રભાવનાના કાર્યને મદદ કરે..
માડેલી સ્ટેશન મિયાગામથી વિશ્વામિત્રીથી વડાદરાના પ્રતાપનગર સ્ટેશનથી ટ્રેઇનેા જાય છે.
વડાદરાથી એ વખત એસ, ટી.ની ખસા જાય છે.
લિ
જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ ઇશ્વરલાલ કસ્તુરચંદ સાળવી માનદ્દ–મંત્રીઓ