________________
રાખે, જ્યારે ત્યાં (મા-ખાપમાં) ૨૦૦-૫૦૦ જતા હોય તે જ જાય. મા જ્યાં આ ભાઈ વસતા હાય ત્યાં જાય અને છોકરા ચાર હાય તે વારા કરવા પડે! રાખવા માટે કહે કે ‘ જગ્યા નથી’ એશીમાં રાખવી પડે. મા બાપ મરવા પડે ત્યારે છેકરાને બદલે નાકર રાખવા પડે !
જન્મ ભુંડા લાગ્યા નથી તેની આ ઉપાધિ છે. જિનના ધમ હેલા નથી, એ ધર્મ આવી જાય તેા ખેડા પાર થઈ જાય.
જાય કે- જન્મ
પાયાની વાત સમજાઇ સારા નથી. જન્મ્યા માટે હિંસા વગેરે પાપેા કેડે વળગ્યા. ન જન્મે તેને પાપ હાય નહિ, જન્મે તેને જીવવા માટે પાપ કેડે લાગે, પાપ રહિત જીવન સ્વીકારનારને પણ જીવતાં ન આવડે તે બધાય પાપ લાગે. ભગવંતની સમક્ષ પચ્ચક્ ખાણ કર્યાં છે ને ? એ પચ્ચક્ખાણ કર્યા પછી નક્કી કરવું પડે કે, કેાઇની હિ...સા થાય નહિ, જુહુ ખેલાય નહિ, અદત્ત લેવાય નહિ, અબ્રા સેવાય નહિ. પરિગ્રહ રખાય નહિ, પાપરહિત જીવન જીવવાના પચ્ચક્ખાણ કરે અને પાપરિહત જીવન જીવે તે મહાપાપ લાગે. વગર કારણે અપવાદમા નું સેવન એ ઉન્મા છે, માના રક્ષણ માટે બધું ખેાલવાની છૂટ પણ જાતના અચાવ માટે એલાય નહિ.
બીજાના બને તેટલેા બચાવ કરાય પણ પેાતાના માટે બચાવ ન કરાય અને કરવા પડે તા ખાટા તેા ન જ કરાય, એવાઓને ભણાવવું એ પણ ઝેર ખવડાવવા જેવું છે. અમારે શાસ્ત્ર બધાને ભણાવવાના નથી, ચેાગ્ય-પાત્રને જ
ભણાવાય.
સ શાસ્ત્ર ભણ્યા વિના ચાલે ? અચેષ્ય હાય તે ન જાણે તે જ સારૂં. ભણેલાની પૂઠે ચાલે. પૂંઠે ચાલવાની ટેવ ન હેાય તેને ભણાવાય જ નહી. આજે તે ગ્યની વાતા કરતા હોય અને આ માંથી છિદ્ર કાઢે. અને કહે કે એ
શાસ્ત્ર વૈરાહસે. શાસ્ત્રતે લખવા
: કલ્યાણુ : માર્ચ—એપ્રીલ : ૧૯૫૯ : ૩૧ : ખાતર લખ્યુ હશે ? એવાને કદી શાસ્ર પચે નહિ.
સ॰ એવાને પણ ક્યારેક ફાયદો થઈ જાયને !
સાતમે મજલેથી પડે અને જીવી જાય એ કોઇકને માટે મને પણ મધાયને નહિ. જીવવા માટે સાતમે મજલેથી પડવાનું કહેવાય નહિ. એ મામાં નથી આવતું, માર્ગમાં તે જે વિધિ હાય તે રીતે જ ચાલવું જોઇએ.
પણ
કોઈ મરવા માટે ઝેર ખાય, ને જીવી જાય. તે કાઇને કહે કે ‘જીવવા માટે ઝેર ખાવ તે શું દશા થાય. એટલે સારા વૈદ્યને હાથે ઝેર પણ લેવાય, પણ ઉંટવૈદ્યને હાથે દવા પણ ન લેવાય.
એટલે જે કાળે જે મળે તેનાથી નિર્વાહ કરે. ગૃહસ્થની મુખ્ય જરૂરીઆત પેટ પુરું કરવાની અને અંગ ઢાંકવાની, તે સિવાય ઈચ્છા કરે તે ધમ થી પડે.
તમને ઇચ્છાથી ધન મળ્યુ, પૂના લેાકેાને પુણ્યથી મળતું. વિના—ઇચ્છાએ પૂર્વથી મળેલું હાવાથી તેએ ધમથી પડયા નહિ. તમે વિશેષ વિશેષ ઇચ્છાએ કરી એટલે પડયા. શ્રીમતામાં ઓછામાં એ ધમ દેખાય તેનુ કારણુ અસંતોષ છે. જ્યારે પૂર્વના લેાકેા . સતેાષી હતા.
આજના
એ બધુ જન્મ ભુંડા લાગે તે પછીની વાત છે. જન્મ મળવા છતાં સુલબ્ધ થવા કાણુ છે, સુલભ્ય કાને બને ? જેને સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને વિરતિ મળે તેને.
જન્મ આવે એટલે સુલબ્ધ અનાવવા છે. મરતી વખતે જન્મ રહિત મનાય એવા સંસ્કાર સહિત મરવું છે.
જન્મ રહિત થવાની ઈચ્છાવાળાને પૈસા– ટકા વગેરે ભૂતાવળ યાદ નહિ આવે, જ્યાં સુધી એ ભૂતાવળ ચાદ આવે ત્યાં સુધી સમાધિ મરણુ થશે નહિ. સમાધિ મરણુ થાય નહિ ત્યાં સુધી જન્મ લેખે ગણાય નહિ.