Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 105
________________ CO કલ્યાણ જીવનના ઝંઝાવાતમાં અનેક પ્રશ્ન ઉઠે છે. તેવા પ્રઞાની વિવિધ દૃષ્ટિએ વિચારણા કરતી આ લેખમાળા સાત્વિક, ધ્યેયયુત તથા તાત્વિક દૃષ્ટિ દર્શાવતી રહી છે. વિચાર શુદ્ધિના ઉપાસકેાને માટે અને આચારશુદ્ધિની નિલસાધનાને 'ગે આ લેખમાળા અવશ્ય વાંચવા વિચારવા જેવી છે, જે કલ્યાણ' માં હર અકે પ્રસિધ્ધ થાય છે. O સાચુ' તે સાનુ એમાં માં મારે શું? એમ કહીને અનેક સમાજોન્નતિનાં, સારાં અને લેક પયેગી કાર્યો કરવામાં મનુષ્ય ખૂબ ઉદાસીન બની જાય છે, એટલેથી અટકી ન જતાં કેટલાક તે એવાં કાર્ય કરનારની ઇર્ષ્યા કરવા એગે છે અને વારવાર તેમાં વિઘ્ન નાખે છે. જાણે કે એ કા` એનુ એકલાનુ હોય અને ખીજાને એમાં કંઇ લેવાદેવા ન હોય એમ ખીજા વતે છે; ઉપરથી એને દ્વેષ પણ કરે છે. આપણે સહેજ આત્મ-નિરીક્ષણ કરીશું તેા જણાશે કે જેને આપણે હું કહીએ છીએ તે તે માત્ર ગ્રાહક છે, અને જેને ‘મારૂં’ કહીએ છીએ તે બધું ગ્રહણ કરેલું હાય છે. ગ્રાહકને જે મળેલું હોય છે તે તેણે કુદરતમાંથી, સમાજમાંથી, સસ્થાઓમાંથી વ્યક્તિ પાસેથી લીધું હોય છે. બહાર વિસ્તરેલું અનત ગત, તેના અસ્તિત્વની અકલ્પ્ય આંટીઘુંટીવાળું તેનું તંત્ર, વંશપરંપરાગત અનુભવેામાંથી ઘડાયેલી સમાજ વ્યવસ્થા, મહાત્ વિભૂતિઓનાં સૂક્ષ્મ દર્શનાથી રચાયેલાં શાસ્ત્રો, સાહિત્ય-રચનાઓ અને કલાકૃતિઓ, સમાજ-ધારણા માટે પ્રચલિત થયેલી કે રાજઘટના અને અથ પ્રણાલીકાએ, લગ્ન અને કૌટુંબિક આચાર–વિચારા, સાધુ-સંતાની સ્વાનુ ભવની તરતી વાણી અને ઉચ્ચ સઔંસ્કારોની શિક્ષણુરૂપે આપ-લે કરનારી સંસ્થાએ, એ બધા TT TT 9 રી શ્રી વિમ = જી તાણાવાણામાંથી મનુષ્યના વ્યક્તિત્વનું અને તેના ‘હું'નું વણાટ કામ થાય છે, તેનું પેાતાનુ કઇ હોય તે તે તેની ગ્રાહકશક્તિ અને તેના ચૈતન્ય આપેલી વણાટની ભાત આ બધાં ઐહિક ણા ભૂલી જઈને માણુસ જ્યારે એમ કહેવા લાગે છે કે, ‘એમાં મારે શું?’ ત્યારે તે આત્મ-વચના જ કરી રહ્યો હોય છે. પેાતાના વ્યક્તિત્વની સામગ્રીને અવગણીને કાલ્પનિક ‘હું’ની જાળમાં તે સાય છે. પાતાના શરીરને કે શરીરના ઈંદ્રેચવ્યાપારાને જ‘હું’માની લઈને પેાતાની પરિમિત સ્વા–કાટડીમાં પુરાઈ રહે છે અને પરમા ને' ખીજા શબ્દેામાં મહાન– સ્વાર્થને જતા કરે છે. વસ્તુત: કાઇએ પણ સત્યને પારકું માનવું જોઇએ નહીં. જે જે સત્યાચરણ કરતું હોય તેને પેાતાનું સમજી લઈને અને તેના સત્યા'ને પેાતાનું જ કાર્ય માની લઈને વ્યવહાર ચલાવવા

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130