________________
ચેગી મહાત્મા તે રસ્તેથી પસાર થઇ રહ્યા હતા, તેણે આ માનવીને રડતા જોયા. એટલે પૂછ્યું... ૮ ભાઇ તું શા માટે રડે છે? તારે રડવાનું કારણ શુ છે? તે કહે.’
માનવી કહે છે.... પૂજ્ય મહાત્માજી ! હું શુ વાત કરૂં? મારાથી શબ્દોદ્વારા વર્ણવી શકાય
તેમ નથી. મે' મારા જીવનમાં એટલાં બધાં પાપા કર્યાં છે કે એ પાપે મારાં ક્યારે નષ્ટ થશે. અગર આવા પાપેાથી ભરેલા હું કઇ ગતિનાં દ્વાર ઉઘાડીશ ? મારા અંતરમાં પશ્ચાતાપના દીવડા જલી રહ્યો છે. હું શું કરૂં ? ને શું ન કરૂં ? '
6.
ચેાગી મહાત્મા ખેલ્યા; · ભાઇ ! તું પશ્ચાતાપના સત્ આંસુએ સારે છે તે ખરાખર છે. પાપ કર્યા પછી જીવનમાં પશ્ચાતાપ ન હેાયતા માનવી ક્યાંના ક્યાં પટકાઇ પડે! અને દુર્ગતિના દ્વારને આમંત્રણ આપે. માટે તારા આ પશ્ચાતાપના સત્ આંસુ, એ તે અમૃતના ખિજ્જુ સમાન છે. હવેથી તારે એકાગ્રચિ-તે નવકારમંત્રનું નિરતર ધ્યાન ધરજે, ને દાન, શીલ, તપ તથા ભાવધના સેવનદ્વારા આત્માને નવપલ્લવિત કરજે. આમ કહી ચેગી મહાત્મા દૂર દૂર ચાલ્યા ગયા. સમયે પશ્ચિમાકાશમાંથી સુ વિદાય લઈ રહ્યો હતા.
આ
આ પ્રસગના સાર એ કે પાપના પશ્ચાતાપ જીવનમાં રાખવા.
*
કજીયાખાર સ્ત્રીના ભયથી નાસી ગયેલા વ્યંતર.
કોઈ એક મનેાહર ગ્રામને વિષે શિવ નામે બ્રાહ્મણ વસતા હતા. તેને કજીયાખાર અને સ પ્રકારના સદાચારથી દૂર રહેલી સાવિત્રી નામની સ્ત્રી હતી. તેના ઘરની પાસે એક વડનું ઝાડ હતું. તેમાં એક વ્યંતર પેાતાના વાસ કરીને વસી રહ્યો હતા.
સાવિત્રી, હુમેશા વડના મૂળમાં કચરો વગેરે અશુચિ પદાર્થો રાખતી હતી. ને વારંવાર કજીયા
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૧૨૩ : કરતી હતી તે કારણથી વિશાદ પામેલા તે વ્યંતર ત્યાંથી પલાયન થઈ કાઇ એક ગામના રમ્ય, અને મનહર ઉપવનમાં જઇ રહ્યો. સાવિત્રી અને શિવને પરસ્પર હંમેશા આ પ્રમાણે કલહ થતા હતા.
શિવઃ– અરે સુંદરી ? તુ' સુંદર કેમ કરતી નથી ? સાવિત્રી’—તો તમે પાતેજ કેમ સુંદર કરતા નથી ? શિવ'—ક્રોધમુખી તને ધિક્કાર છે.’ સાવિત્રી’અસત્ય ખોલવામાં વાચાલ તમારાથી બીજો કાણુ છે ? શિવ’— ‘અરે’ પાપીણી ! તુ દરેક વાક્યમાં સામું ખેલે છે? ’સાવિત્રી— તમે ને તમારી આપ પાપી.’
આ પ્રમાણે નિર"તર ૪ તકલહ અને કલેશથી દુ:ખી થયેલા દ ંપતિને સુખ ક્યાંથી હોય? એક અવસરે શિવ બ્રાહ્મણુ ઘરના ત્યાગ કરી નાસી ગયા. અને જે ઉપવનમાં પેલે વ્યંતર રહ્યો છે તે ઉપવનમાં તે આન્યા. ન્ય તરે શિવને ખેલાવ્યા કે, હે શિવ તુ મને ઓળખે છે? શિવે કહ્યું ‘ના.’
વ્યંતરે કહ્યું; ‘હું તારી સ્ત્રીના ભયથી આ ઉપવનમાં આવીને રહ્યો છું. તારો નિર્વાહ અહીં કેવી રીતે થશે ?’ શિવે કહ્યું; · તમારી કૃપાથી માશ નિર્વાહ સુખરૂપે થશે.' પછી વ્યંતર શિવને જણાવી કેાઈ શેઠના પુત્રને વળગ્યા.
શેઠે મંત્રતત્ર જાણનારાઓને ખેાલાવ્યા, પણ કોઇથી કઇ થઇ શકયું નહિ. એટલે શિવ ભૂતને કાઢે છે એમ જાણી તેને ખેલાયે. શિવે મંત્રથી મંત્રેલા જવડે સિંચન કરી શેઠના પુત્રને સા જો કર્યાં. આથી શેઠે તેને પાંચસો સોનામહોર ભેટ આપી. આ દ્વારા શિવ બ્રાહ્મણની પ્રસિદ્ધિ ખુમ ખુબ પ્રચાર પામી,
જ્યાં જ્યાં બ્યતર જેને વળગે છે. ત્યાં ત્યાં આ શિવ.’ વ્યંતરને નસાડે છે, એક વખત વ્યતર તે શિવને કહે છે. ‘ જો હવે તુ મને કાઢવાને ઉપાય કરીશ તે હું તને મારીશ અને ત્યાંથી કાઈ ઉપાયે નીકળાશ નહિ. આથી તારા જગ