Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ : ૫૪ : નવ સ્સાની વિચારણા : નિદામિ–ગરિહામિ વગે૨ે ખેલતાં કમ છૂટે સ્વભાવમાં સ્થિરતારૂપ આ શાંત રસ એજ પરમ તે લક્ષ. કલ્યાણ (સુખરૂપ) છે, કાઉસ્સગ્ગાદિમાં જે સુખ છે તેની પાસે જગતનું સુખ બિંદુ સમાન જ ભાસે છે. (૭) ભયાનક રસ—નરકાદિ દુઃખા ઉત્પન્ન થાય તેવા જે અઢાર પાપસ્થાનક, અતિચારો વગેરે પાપા કર્યાં હોય તેનું ફળ વિચારી ભવભ્રમણથી જે ત્રાસ અનુભવો તે ભય રસ-પ્રતિક્રમણ વગેરે ખેલતાં તે તે ભૂલે વિચારી ફળ ન આવે તે પહેલાં પ્રાયશ્રિતાદિ લેવું તે. (૮) અદ્ભુત રસ—અહિં’તાદિ મહાન આત્માઓએ જે ગુણા કેળવ્યા તે કેવા ઉત્તમ છે. જિનશાસનમાં એક પણ ભાવ નમસ્કાર તારનાર છે વગેરે અદ્ભુતતા વિચારી તે તેવું અદ્ભુત કાર્ય કરવા તૈયાર થવું તે. (૯) શાંત રસ—ઉપરના રસામાં પરાવલખનરૂપ શુભ અથવા અભ્યાસ પાડવારૂપ શુદ્ધ ભાવ પણ છે, પરંતુ વિકલ્પ રહિત તદ્દન આત્મ શ્રી અરૂણુાબ્વેન રતિલાલ હીરાલાલ ( ઉં. વ. ૨૦) વતન : રાધનપુર હાલ મુંબઇ પ્રતિકમણના સૂત્રોની રચના ગણધરાદિ પૂજ્ય પુરુષાએ કરેલ છે. તેમાં અનંત સાર છે એમ વિચારી પ્રવત`વુ જોઇએ. દ્વેષ લાગવાના છમને સંભવ છે, માટે છ આવશ્યક (પ્રતિક્રમણુ)ની પરમાવશ્યકતા છે, ને દોષ લાગ્યા છતાં પ્રતિક્રમણ ન કરવાથી આરાધક ન થવાય, ને આરાધના શિવાય માક્ષપ્રાપ્તિ કદી પણ ન થાય. એમાં આ નવે રસેાની વિચારણા ઉપર મુજબ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાકરવાથી ધાર્મિક અનુષ્ઠાનાની સાથે તેના સુંદર સમન્વય કરી શકાશે. સહુ કોઈ નવમા શાંતરસને જીવનમાં ઉતારવા પ્રયાસ કરી, એજ માઁગલ કામના. -: પરિચય : મુ*ખઇની શ્રી વર્ધમાન જૈન-પાઠશાળામાં બાર વર્ષ સુધી ૫. શ્રી ભુરાલાલ ભુખણદાસ તથા અન્ય શિક્ષક પાસે શિક્ષણ સંધના અભ્યાસક્રમ મુજબ ૧૧ ધારણ સુધીના તેમજ તે ઉપરાંત પંચસંગ્રહ અને તર્કસંગ્રહ વગેરે વિષયાના ધાર્મિક અભ્યાસ કર્યા છે. અને શ્રેષ્ઠ નખરે ઉત્તીણું થઇને સારી રકમના ઇનામેા પ્રાપ્ત કર્યા છે. માત્ર ચૌદ વર્ષની ઉંમરે ચતુર્થાં બ્રહ્મચ વ્રતને સ્વીકાર કર્યો છે. તેમજ દીક્ષા લેવા અંગે છેલા બે વર્ષથી દૂધ અને દહીં એ બે વિગઇના ત્યાગ કર્યો છે. નાની વયમાં અઠ્ઠાઈ, ક્ષીરસમુદ્રના તપ તથા વર્ધમાનતપની ૨૪ એની પૂર્ણ કરી છે. શ્રી વર્ધમાન જૈન પાઠશાળા તરફથી અભિનંદન આપવાનેા સમારભ શેઠ બેચરદાસ હરિચંદ ઝવેરીના પ્રમુખસ્થાને ચાયા હતા. મહા વદ ૧૧ ના દિને કટારીયા મુકામે તેમણે પ્રત્રયા અંગીકાર કરી છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130