________________
નવ
ર સેા ની આ મ શ્રે યા થૈવિ ચા ર ણા
ડો. વલ્લભદાસ નેણસીભાઇ—મારખી
અધ્યાત્મયાગી શ્રી આન ઘનજી મહારાજ ખાવીશમા શ્રી નેમનાથ પ્રભુના સ્તવનની ૧૬ મી કડીમાં વર્ણવે છે કે:
ત્રિવિધ-ચેગ ધરી આ ૨,
નેમ-નાથ ભરતાર,
ધારણાષણ તારા રે,
મન
નવ–રસ સુગતા હાર. મન
ભાવા મહાન સતી રાજીમતી કહે છે કે મે' આપને નેમિનાથ પ્રભુને મન-વચનકાયા એમ ત્રણેય ચેાગથી ભરતાર તરીકે સ્વીકાર્યા છે. મને આશ્રય આપવા, મારી નિભાવ કરી મારૂ` પેાષણ કરવું અને મારી ઠેઠ સુધી નિસ્તાર કરવા એ બધુ આપનું જ કાય છે. શૃંગાર આદિ નવે રસાનુ· મારામાં ધારણ કરવામાં, પેાષણ કરવામાં અને તેમને પાર પહોંચી જવામાં પણ આપના જ આશરે છે. જે એક વખત મારા શૃંગાર આદિ રસના પાષક હતા તે હવે શાંત રસના પાષક અને અને માતીના હારની માફક સદા ધ્યેય તરીકે મારા દિલમાં વસે.
શૃંગાર, હાસ્ય, કરૂણુ, ખીભત્સ, વીર, રૌદ્ર ભયાનક, અદ્ભુત અને શાંત રસ. આ નવે રસાને શક્તિ અનુસાર જીવનમાં ઉતારવા. તેની વિચારણા કરવાનું આવશ્યક જણાય છે.
શરીરની ટાપટીપ આદિમાં અજ્ઞાનતાથી શ્રૃંગાદિ નવ રસેા જીવ કેળવે છે. તે ટાળી આત્માની સાચી શાલા કઈ છે તે વિચારવું. આહારાદિ સંજ્ઞાની જેટલે અંશે પરાધીનતા, વિહ્વળતા, ગૃહાદિ તેટલે અંશે દુઃખરૂપ છે એમ સહા પૂર્વક “નવ રસા” આત્મશ્રેયાર્થે વિચારવા.
(૧) શૃંગાર રસથી એ વિચારવું કે જે ક્રિયા વગેરે હું કરૂ' છું તે આજ્ઞા, વિધિ, હેતુ, લક્ષ, મુદ્રા વગેરે સાચવવાપૂર્વક ઉપયાગથી કરૂ છું તે મારી શાભા છે. જયણાથી પગલું ભરવું વગેરે ઉપયાગ તે શૃંગાર. નમ્રુત્યુણ વગેરેમાં જે અનેક આત્માના ગુણા છે તેજ આત્માના આભૂષણા છે તે લક્ષ.
(ર) હાસ્યરસ— જે તીર્થંકરાદિ ઉત્તમ જીવાના પ્રત્યે અનુમેદના, નમૈાસ્તુ વમાનાય વગેરે ખેલતાં જે ઉત્સાહ-આનંદ તથા પેાતાનામાં જે આજ્ઞાપાલન—જીવન હોય અગર કરવાના અવસર પ્રાપ્ત થયા છે તે વિચારી જે હે દેવવંદનાદિમાં આવે છે તે.
(૩) કરૂણા રસ— અનંત જીવા પર યા. તથા પેાતાના આત્માની કરૂણા. (કલ્યાણુ થાય તે માટે હિત ચિંતા તે) આયરિય ઉવઝ્ઝાએ, ખામેમિ સવજીવે વગેરે આલતાં વૈરભાવ છેડી પેાતાનુ તથા સર્વ જીવાનુ` કલ્યાણ ચિંતવવું તે.
(૪) બીભત્સ રસ—(સુગામણું) અનંત જીવાને કિલામિઆ વગેરેથી દુઃખ ત્રાસ પમાડયા હાય તથા પાતે જે જન્મ-મરણ–રોગ-શાકાદ્વિથી અનત દુઃખા ભાગછ્યાં જે વિચારી તે તરફ્ અણુગમ, અને ફરી ન ભાગવવા પડે તે માટે સાવધાની રાખવી તે.
(૫) વીર રસ— તે-દુઃખાથી છુટવા ધમાં પરાક્રમ ફ઼ારવવું તે. વ ંદિત્તુ વગેરે ખેલતાં વીરાસનાદિમાં ઉત્તમ જીવેાના ચરિત્ર વિચારી પે।તે આગળ વધવું તે.
(૬) રૌદ્ર રસ—(ક્રુરતા)–અભ્યંતર શત્રુએ કષાયા અને રાગ-દ્વેષ આદિએ જે આપણું ખરાબ ક" છે તે યાદ કરી જમળથી હટાવવા