Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 88
________________ લાવે છે. શ્રી નવકારની અપ્રગટ Potential છે. તે પ્રગટ કઇ રીતે થાય “ સ્તુતિ ચિત્તે દ્દિ મંત્રન: ” શ્રી નવકાર આત્મશુદ્ધિ Purification of Soul આ સ` શકિતએ શાસ્ત્રકાર કહે છે. આ મંત્રના પદ્યે જો ચિત્રમાં પુરાયમાન થાય તા. આ મંત્રના પદે ચિત્તમાં સ્કુરાયમાન કઈ રીતે થાય તે માટે મત્રરાજની આરાધના કરવી પડશે. “ આરાધના ”ની એ કક્ષા climax આવવી જોઇએ કે જ્યારે ચિત્તમાં આ મંત્રપદે પુરાયમાન થાય. ચિત્તમાં મનનુ સ્કુરાયમાન થવું એટલે શું ? What is this condition ? “ચિત્તમાં મંત્રરાજની સ્ફુરણા” ની ભૂઢિ જાતિ ભૂમિકાએ different levels કેવી છે? . શાસ્ત્રકાર “ મંત્ર” નહિ મત્રરાજ શા માટે કહે છે? આ પદે “ કલ્યાણુ પદઃ આપનારા કર્મ રીતે છે? કમલ, આ સંબધી વિચાર ક્યારેક કરીશું. સ્નેહાધીન કિરણ શ્રી નમસ્કાર મહામત્રનું વિજ્ઞાન. ( શ્રી જૈન સાહિત્ય સભા-મું×ઇ તરફથી શ્રી ક્રિષ્ણુનું “શ્રી નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન” એ નામનુ' પુસ્તક પ્રસિદ્ધ થયુ છે. આ પુસ્તકમાંથી “ પ્રવેશ” અને “ પ્રથમ પત્ર” નું લેખન મિશ્ર સાથે વાંચતા થયેલી અંગત ચર્ચા. તત્ત્વજ્ઞાનની વિચારણાઓમાં સૂક્ષ્મ રસ લેતા કાઇ સદયી વાંચકને ઉપયોગી થાય એ આશાએ અહિ રજી કરી છે.) પ્રશ્નોત્તરી. પ્રદ્રવ્યાનુયાગ અને ગણિતાનુયેાગની જેમ એપ્રીલ ૧૯૫૯ : ૯૧ : કલ્યાણુ માર્ચ ચરણુ કરણાનું યાગનું મહત્ત્વ શું છે? ઉ–ચરણુ કરણાનુયોગ મેક્ષમાગ માં સહાયક કસરત Spiritual Exercises રૂપે છે. ચરણસિત્તેરી અને કરણસિત્તરી આત્માને કર્મોથી મુક્ત કરવાની પ્રક્રિયા Process of the sublimation of Soul માટે છે. પ્ર-મેાક્ષનું કારણ તેા ભાવશુધ્ધિ છે. ક્યાથી શું વળે ? તે ઉજેમને દેહ અને મનના સબă Relation of Body & Mind હજી સમજાયા નથી, ક્રિયાની ઉપેક્ષા ભલે કરે, બાકી સક્રિયા આત્મશુદ્ધિના રાજમાર્ગ છે. ક્રિયા અને ભાવ એકબીજા સાથે સંકળાયેલાં છે. પ્ર–શું ક્રિયાના ભાવ સાથે સંબંધ છે ? ઉ૦-આજનું મનેાવિજ્ઞાન પણ સ્વીકારે છે કે ક્યારેક માત્ર વિચારથી વિચાર રોકાતા નથી પણ ક્રિયાથી શકાય છે. ચાક્કસ યિાઓને ચાક્કસ ભાવે સાથે ગાઢ સમ’ધ છે. પ્રશ્ન-દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયાગ સાથે ચરણકરણાનુયાગના શું સંબંધ? ઉ-દ્રવ્યાનુંચેગ વડે પેાતાનું વૈભાવિક તથા સ્વા ભાવિક સ્વરૂપ સમજાય છે. ગણિતાનુયાગ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના માપ Measurement સ્પષ્ટ થાય છે. ચરણકરણાનુયાગ આત્મશુદ્ધિને પ્રયાગ છે, સાધના છે. ચરણુ–કરણાનુયોગ વડે દુષ્કર્મો રાણાય છે. It is Preventive Medicine તથા ખ"ધાયેલા દુષ્કર્મો છૂટે છે. It is also curative medicine. પ્ર−તા શુ ચરણુ–કણાનુયોગ માત્ર ક્રિયા નથી? ઉચરણ કરણાનુયોગ યંત્રવત્ યાMechani

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130