________________
બાયો
વિવિધ વિષયસ્પર્શી હળવુ તથા ધ્યેયલક્ષી વાંચન આ વિસામનાં આપવાના અમારા હદ્દેશ છે. તેને અનુરૂપ દરેક ક્ષેત્રમાં ઉપયાગી શોધ અને ખાધ આપતી રસપ્રદ સાહિ ત્યની સામગ્રી અહિં પીરસાય છે. O
ન જાણતા હો તેા જાણવા જેવુ
ભિલાઇના કારખાનાનું ભુંગળુ ને કુતુબ મિનારો
ભિાઈના કારખાનાની કોક એવન બેટરીનું
પણ ગયા
ભૂંગળુ એશિયામાં ઉંચામાં ઉંચું ભૂંગળું છે. રશિયન લેાન અને રશિયન નિષ્ણાતના સહકારથી બંધાયેલા આ પેાલાદના કારખાનાનું રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું. કોલસામાંથી કેક બનાવવાની તેની ભઠ્ઠી ઓકટોબરની ૨૫ મી તારીખે પેટાવવામાં આવી હતી ત્યારે હમણા તે ખરેખર પેટી ! ભારતમાં કુતુબમિનાર સૌથી ઉંચા મિનાર છે. તેની ઉંચાઈ ૨૭૮ ફીટ છે. ત્યારે ભીલાઈના આ ભૂભૂંગળાની ઉંચાઇ ૩ર૯ ફીટ છે. ભઠ્ઠીની અજાયબીઆ
આ કૈક એવન બેટરીની અજાયખીએ પણ જાણવા જેવી છે. તેને પેટાવ્યા પછી પૂરેપૂરી પેટતાં પેટતાં બે માસ લગ્યા! પૂરેપૂરી પેટયા પછી તેમાં એક હજાર ડીગ્રી સેન્ટીગ્રેડ એટલે કે ઉકળતા પાણીની ગરમી કરતાં દસ ગણી ગરમી ઉત્પન્ન થઇ. ભઠ્ઠીને યોગ્ય રીતે પેટાવવામાં ન આવે, તેને એકાએક કે વત્તીએછી ગરમી આપવામાં આવે તે તેની ખાસ પ્રકારની ઈંટમાં તડ પડી જાય, તેને એક વખત પેટાવ્યા પછી લગભગ ૨૫ વર્ષ સુધી લવાયા વિના ચાલુ રહેશે.
એક ભઠ્ઠીમાં શું જોઇએ ?
કોલસામાંથી ગેસ છૂટો પાડીને કેક બનાવવામાં આવે છે. આ કેક અને ગેસ વિના લેાખંડ અને પેાલાદ બની શકે નહિ. એક કાક એરૃન બેટરી માંધવામાં કેટલા બધા માલ જોઇએ છે તે જુએ એટલે તેની વિશાળતાના ખ્યાલ આવશે; પહેલી કાક એવન બેટરીમાં ૫૦ હજાર ઘન મિટર સિમેન્ટ કોંક્રિટ, ચાર હજાર ટન પેાલાદનાં માળખાં અને સાધનસામગ્રી તથા વિવિધ પ્રકારની તથા કદની ૧૩,૫૭૦ ટન ઇંટા ખપી છે! આવી કેટલીક મેટરીએ છે અને તે બધી · કામ કરતી થશે ત્યારે વર્ષ માર લાખ ટન કાક બનાવો.
*
આપણા પ્રજાસત્તાક દિન પાટનગર નવી દિલ્હીમાં ખુબ દબદબાપૂર્વક ઉજવવામાં આવે છે.
પાટનગર ખાતે છેલ્લા પ્રશ્નસત્તાક દિન-૨૬ મી જાન્યુઆરી ૧૯૫૮-ની ઉજવણી પાછળ ભારત સરકારે ૬, ૧૨, ૨૦૦ રૂપિયાના ખર્ચ કર્યા હતા જ્યારે ૧૯૫૭ના પ્રજાસત્તાક દિન માટે સરકારે ૫, ૪૦, ૯૦૦ રૂપિયા ખર્ચ્યા હતા.
ભારતમાં સાયકલનાં કુલ ૯૮કારખાના છે. એમાંનાં ૨૦ મોટાં કારખાનાં છે. આવું એક