Book Title: Kalyan 1959 03 04 Ank 01 02
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 63
________________ એક સ`ખ્યા સમજવા માટે તે મહાપુરુષાએ આવી સંખ્યાસૂચક સંજ્ઞાએથી તે તે સ ંખ્યાની સમજને એવી સુગમ બનાવી છે કે તે જોતાં તો ભાવયાનિધાન તે મહાપુરુષા પ્રત્યે અનેક ભવ્યાત્માઓનાં શિર ઝુકી જાય છે. ' ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મ જીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકિકતા પ્રત્યે સૂગ આવે એ સ્વાભાવિક છે. એક તારાનું વર્ષ તેજ અહીં આવે છે, એક તારા અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતા જાય છે, એક પરમાણુ એક રજકણના અમુક કરેડમે। ભાગ છે, આવી કરાડા, અમજો, સંખ્યાત, અસંખ્યાત, તથા અનંતની વાતાવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિધ્ધ થતા લેખા વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતા, તેમાં આવતી કિકતો જેને વિચિત્ર નથી લાગતી, તે હકિકતાની સૂક્ષ્મતા સમજવા માટે વૈજ્ઞાનિકોએ રચેલી અમુક અમુક સસાવાળી શબ્દરચના • જૈન દર્શનના કવાદ : ૬૫ જેને બક નથી લાગતી, તેવા મનુષ્યે આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષ્મ હક્કિત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, ઘૃણા કે અવિશ્વાસ કેમ રાખતા હશે? તે કંઈ સમજી શકાતું નથી. અરે ! આધુનિક વિજ્ઞાનની ઉપરાક્ત કિતેને જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શકિત પણ નથી, એવા મનુષ્યા પણ વિજ્ઞાનની સહકિકતને સપૂ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં મીજીપણુ વિજ્ઞાનસિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ને પ્રત્યે વિશ્વાસ દ્રષ્ટિએ જુએ છે, આવા મનુષ્ય પણ અન’તજ્ઞાની પુરુષાએ કહેલ અધ્યાત્મ વિષયક, હકિકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યના જ આગ્રહ સેવે છે, સ્વબુધ્ધિગમ્યથી વિપરીત કિકતને સ્વીકાર કરવામાં તે લેશમાત્ર તૈયાર નથી, આવા મનુષ્યા કેવળ યાને જ એથી વિશેષ શું કહી શકાય ? પાત્ર છે [ ચાલુ ] ઘરમાં તેમજ લાઇબ્રેરીમાં અચૂક વસાવવા ચાગ્ય → ‘કલ્યાણ”ની ફાઇલો × [ દરેક ફાઈલના રૂા. ૫-૫૦ પોસ્ટેજ અલગ ] કલ્યાણુ • સેાળ વર્ષથી ચાલે છે. ૮૦૦ ઉપરાંત પેજની દરેક ફાઇલે છે. અનેક વાર્તાઓ શકા સમાધાન, જ્ઞાનગોચરી, મધપૂડા, વહેતાં વહેણા, લેખા, નિધા, સમાચાર વગેરે ઉપયેગી સાહિત્ય સામગ્રીથી ભરપૂર પાર્ક બાઇન્ડીગ છતાં મૂલ્ય પ—૫૦ કલ્યાણુ પ્રકાશન મંદિર : પાલીતાણા. [ સૌરાષ્ટ્ર ] 5*

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130