________________
સમુદાય
હોવાથી ગ્રહણ સમયે થતું રસનું પરિણમન હીનાધિકપણે થાય છે. તે સ હીનાધિકાના તે એક અનુભાગ બધસ્થાન કહેવાય છે. કમ પ્રાયેાગ્ય વણાએમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય (પાવર) તેને જીવે ગ્રહણ કર્યા પહેલાં હાતુ નથી. તે કમ પુદ્ગલાને જીવવડે ગ્રહણ કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણ
સ્વાદિ વિચિત્ર સ્વભાવા ઉત્પન્ન થવાની સાથે જ જીવના કાષાચિક અધ્યવસાયાવર્ડ અનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. પુદ્દગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે ક`રૂપે પરિ ામ પામેલ કાણુવાના પુદ્ગલામાં અમુક સ્વભાવ કે સામર્થ્ય નુ નિર્માણ આ રીતે થાય તેમાં કઇ અસંભવિત જેવું નથી.
આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રયાગ દ્વારા અમુક અમુક વસ્તુએમાં ઉત્પન્ન થતા અમુક પ્રકારના સ્વભાવ અને સામર્થ્ય એ કર્મીપ્રદેશમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સામર્થ્યની કિતને સત્યરૂપે પુરવાર કરવામાં સચેટ દૃષ્ટાંત રૂપ છે. ખૂબ દીર્ઘદૃષ્ટિથી અનત જ્ઞાનીઓએ કહેલાં સવ વચનેાની ગવેષણા કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રયાગાથી આપણે જે થનથનાટ અનુભવીએ છીએ તે થનથનાટ સજ્ઞ દેવાએ કહેલ તત્ત્વજ્ઞાન આગળ તુચ્છવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયુ' હાય કે ન સાંભળ્યુ હોય તેને એક ટમટમીયા દીપકના પ્રકાશ પણ આન ંદમગ્ન
અનાવે તેમાં કંઇ આશ્ચય ન કહેવાય.
રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દોની સમજણુ ન પડે તે તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તેા તે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી લઇએ એટલે આ વિષય સમજવામાં સુલભતા રહે.
ક પ્રદેશ—કરૂપે પરિણામ પામેલ પુર્દૂગલ સ્કધના અવિભાજ્ય (અનડીવાઈડેબલ પાટીકલ) ભાગ.
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૬૩ રસાનુભાગ યા રસાંશ—કમના અવિ ભાન્ય રસ ( અનડીવાઈડેબલ પાટીલ એક્ પાવર )
અનુભાગવગ ણા—સરખી સંખ્યા પ્રમાણુ રસાંશવાળા કમ પ્રદેશના સમૂહ. (લેટ)
અનુભાગ સ્પર્ધા ક—અભવ્યથી અનંત ગુણુ અથવા સિદ્ધજીવાથી અનંતમા ભાગ પ્રમાણુ અનુભાગ વણાએના સમૂહનું એકીકરણ. (ગ્રુપ એક્ લોટસ)
અનુભાગ બધ—અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીવાથી અનતમા ભાગ પ્રમાણ સખ્યા યુકત અનુભાગ સ્પા (ગ્રુપ એફ ગ્રુપ્સ)માંના કમપ્રદેશના રસાંશ સમૂહના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે આત્માએ ગ્રહણ કરેલ સપૂર્ણ ક`સ્કધાને સામુહિક પાવર,
એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગે વાળા તે કમસ્કામાંના આછામાં ઓછા ( least ) રસાવિભાગેાએ યુક્ત જે કમ પ્રદેશના સમૂહ તે એક વણા કહેવાય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણુવાળા જે કમ પ્રદેશેાના સમૂહ તે દ્વિતીય વણા કહેવાય છે એમ એક એક રસાવિભાગની વૃદ્ધિવાળી કમપ્રદેશોની ક્રમેક્રમે વણા કરતા અભન્યથી અનંત ગુણ અથવા સર્વાં સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વણાએ કહેવી, પ્રત્યેક વણામાંના કમપ્રદેશ સમૂહ, પૂર્વની વર્ગણા કરતાં એક એક રસાવિભાગે અધિક રસાંશવાળા હોવા છતાં તે પ્રદેશ સમુહની સખ્યા, પૂર્વાની વણાના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક વણાએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસખ્યા એછી થતી
જાય છે.
ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણઅથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વણ્ણાના સમુદાય તે પદ્ધ કે કહેવાય