Book Title: Jain Vartao 06 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩) * કથા-પ્રારંભ - - IEા' G ! UTUR T + , E ૧ છે ભગવાન જિનેન્દ્રદેવના દર્શન એ દરેક જૈન શ્રાવકનું હંમેશનું પ્રથમ કર્તવ્ય છે. મનોવતીએ ભગવાન જિનેન્દ્રદેવના દર્શનની પ્રતિજ્ઞા કરીને કેવા ઉત્તમ પ્રકારે તેનું પાલન કર્યું –એની ભક્તિભરી કથા શરૂ થાય છે. આ કથા સૌને જિનેન્દ્રદર્શનની પ્રેરણા જગાડનારી છે. જુમો રિહંતાણં એમ જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ કથા વાંચવી શરૂ કરો. હસ્તિનાપુરીમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની સુંદર નગરી છે. સ્વર્ગપુરી જેવી એની શોભા છે; શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ એ ત્રણે ચક્રવર્તી-તીર્થકરો, તેમ જ બીજા અનેક મોક્ષગામી મહાપુરુષો આ હસ્તિનાપુરીમાં થયા છે. શ્રેયાંસકુમારે ઋષભ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86