Book Title: Jain Kavya Dohan Part 01 Author(s): Mansukhlal R Mehta Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 9
________________ બુદ્ધિ આવી હત. તે ગમે તેમ હો, પણ અમે જૈન સંતાનને સદગત, ગોવર્ધનરામભાઈએ અને શ્રીયુત કેશવલાલભાઈએ અમારા સાહિત્ય ભડળનું જે ભાન કરાવ્યું, તેથી અમારા ગુર્જર સાહિત્યને જોવાની મને લાગણી થઈ. ગુર્જરકાવ્યોને “બૃહત્ કાવ્યદેહન” ના આકારે પ્રકટ કરવાના રા. ઈચ્છારામભાઈના પ્રયત્ન અને તેઓની શૈલી પ્રમાણે જનકો પ્રકટ કરવાની લાગણી ઉત્પન્ન કરી; અને તેના ફળરૂપે આ જૈન કાવ્યદેહન” જગત આગળ આવે છે. ' ' ' ' મારા તરફથી પ્રકટ થયેલ ગુર્જર જૈન કાવ્યોના સંગ્રહરૂપ “રાયચંદ્ર જૈન કાવ્યમાલા” ના ગુચ્છક ૧ લાની અંદર ગુજરાતી ભાષાના જન્મ સાથે જેનિને સર્વથી પ્રથમ સબંધ છે એવી મારી માનીનતા મે ચર્ચા હતી. મારી આ માનીનતા રાજકોટ ખાતે મળેલી ત્રીજી ગુર્જર સાહિત્ય પરિષદુમાં અને જાહેર વર્તમાનપત્રોમાં ચર્ચાઈ હતી. મારી આ માનીનતા હજુ કાયમ છે; એટલુજ નહી પણ મારી તે માનીનતા દઢ કરાવનારાં કેટલાંક કારણે મને ત્યાર પછી મળ્યાં છે. જો કે એ ખરું છું કે મેં જેમ પ્રથમ ગુચ્છકમાં કહ્યું હતુ કે “ગુર્જર ભાષાનો જન્મ જૈનિયથી હોવા ગ્ય છે,” એમ મારે કહેવું જોઈતુ નહોતુ. મારે એમ કહેવું જોઈતું હતું કે તેની ખીલવણીમાં જિનિયોએ સૌથી પ્રથમ અને મુખ્ય ભાગ ભજવ્યો છે. સદ્ગત ગોવર્ધનરામભાઈ તથા શ્રીયુત કેશવલાલભાઇએ જે દૃષ્ટિએ જન ગુર્જર સાહિત્ય અવલોકયુ છે તે દૃષ્ટિએ જે અવલોકવામાં આવે તો મારી આ માનીનતા સત્ય જણાયા વિના નહી રહે એમ હું અત્યાર સુધી માનું છું. મારે મારી આ માનીનતા સંબંધમાં આ પ્રકાશનની સાથેજ વિશેષ ઉહાપોહ કરવાની ઈચ્છા હતી. પરંતુ મારી તે ઈચ્છા અત્યારે તે ઇચ્છારૂપે જ રહી છે–અમલ રૂપે બહાર આવી નથી. આ જૈન કાવ્યદેહનને લોકપ્રિય (popular ) કરવા માટે કઠિન અને જેન પારિભાષિક સને કાર આપવાની જરૂર હતી, એ હું સારી) પેઠે જાણું છું, પણ મારી શરીર પ્રકૃતિએ તેમાંનુ કાંઈ કરવા આપ્યું નથી તેથી લાચાર છું. મુમ્બઈ, ઝવેરીબજાર ) , મનસુખલાલ રવજીભાઈ મેહતા, તા. ૧-૧૧-૧૯૧૪ - ગુર્જરમાર ભાગ ૧ ૭ અર્જર સાહિત્ય અનરામભાઈ તથા અને મુખ્ય ભાગPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 733