Book Title: Jain Kavya Dohan Part 01
Author(s): Mansukhlal R Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
* બેલાય છે ન રાખેગાર કે મણિ છે. હકિ '
રાણું સબ્ધ વાણિયા, જે સલુ વયુહ સે;િ . કહુ વણિજહુ માહિઉં, અમ્મીણ ગઢ હેઠ તઈ ગડુઆ ગિરનાર, કાંહુ મણિ મત્સર ધરિઉફ
મારીમાં રાખેંગાર, એક સિહરૂ ન ઢાલિઉ. હાલ બોલાય છે તે–અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા; ' ' -
સધરે મે શેઠ, બીજા વડે વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, '
મરતાં રાખેંગાર, ખરેડી ખાંગો નવ થયો. આચાર્યશ્રી શ્રી હેમચંદ્રાચાર્યના અપભ્રંશ ભાષાના વ્યાકરણમાંથીઉદાહરણ લઈએ
હેલા મઈ તુહુ વારિયા, મા કુર દરહમાણું, નિદએ ગમિહિ રાડી, દડવડ હોહિ વિહાણું. પભણે મુંજ મૃણાલવઈ જીવણગિઉ મઝુર,
જઈ સક્કર સયખડ થિય, તેય સમિઠ્ઠી ભૂરિ. • - સંશોધકે એ દેહ સમજાય તેવી ભાષામાં નીચે ચુજબ લખ્યા છે.
હેલા તને વારિ, મા કર લાંબું માન; નિદ્રાએ રાત્રી જશે, ઉતાવળું થશે વહાણુ. ' મુંજ ભણે હે મૃણાલવતિ, જોબન ગયુ ઝરેમાં,
જદિ સાકર શતખંડ થઈ, તેય ઘણી મીઠી અનભ્યાસ, જિહદોષ, સરળતા તરફ વલણ ઈત્યાદિ કારણથી ભાષા વિકાર પામતી જાય છે અને વિશેષ વિકારે જ્યારે જૂનું લખાણ કે કવિતા સમજી શકાય નહિ ત્યારે તેમાં રસ શોધક કે વાચકે દેશ કાળ મુજબ યોગ્ય સુધારે કે ફેરફાર કરે એમાં નવાઈ નથી. એવો ફેરફાર ઉપર આપેલા દુહાઓમાં આપણે જોયે. તે જો કઈ વિદ્વાને જૈન કવિતા હાથમાં લીધી હેતે ને જૈનોને તેનું સંશોધન કરવાને બોલાવ્યા હોત તો શું આજે ગુજરાતી સાહિત્યનું એક અગ જે જુદુ પડી ગયું જણાય છે તે શું એકત્ર સાહિત્યમાં ભળી ગયા વગરનું રહેત કે ?
ગુજરાતમાં જ્યારે કાવ્યદેહનાદિ પુસ્તક રચાયાં ત્યારે જૈન કવિઓએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા સબ ધે કદાચ અજાણપણે ઉપેક્ષાદાખવ્યા છતાં આપણે સારી રીતે જોઈ શક્યા છીએ કે ગુજરાતી સાહિત્ય
કા વિકાર પામતા જિહાદોષ, સરળતા ય થી માડી"

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 733