________________
જ્ઞાનપદ ભજીએ રે
- શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિઃ श्रीनेमिः पंचरुपत्रिदशपतिकृतप्राज्यजन्माभिषेकचंचत्पंचाक्षमत्तद्विरदमदभिदा पंचवक्त्रोपमानः ॥ निर्मुक्तः पंचदेह्याः परमसुखमयः प्रास्तकर्मप्रपंचः । कल्याणं पंचमीसत्तपसि वितनुतां पंचमज्ञानवान् वः ॥१॥
અર્થ– (શ્રીને િ) શ્રી નેમિનાથ ભગવાન, (૩:) તમારા(પંચમ સત્તપત્તિ) પંચમીના સારા તપને વિષે (ઋચા) નિર્વિદનપણાને (વિતનુdi) વિસ્તારો. હવે તે નેમિનાથ ભગવાન કેવા છે? તો કે (પંજરૂ૫) પાંચરૂપે કરીને (ત્રિપતિ) દેવતાના પતિ એવા જે ઈદ્ર તેણે (ત) કર્યો છે. (પ્રખ્ય નમ:) મોટો અને ઉત્તમ જન્માભિષેક જેમનો એવા, વલી તે કેવા છે? તો કે (ચંત) દીપતા એવા (પંક્ષિ) પાંચ ઈદ્રિયો રૂપ (પત્ત) મદોન્મત્ત એવા (કિર) હતી તેના ( મ) મદ ભેદવે કરીને (idવત્રીપમાન:) પંચવકુત્ર જે સિંહ તેનું છે ઉપમાન જેમને એવા છે, વલી તે કેવા છે ? કે (વહ્ય:) ઔદારિકાદિક પાંચ શરીર તે થકી (નિકુંવત્ત) મુક્ત થયા એવા, વલી કેવા છે ? (પરમ) ઉત્કૃષ્ટ એટલે અતીતીય એવા (કુલમય:) સુખે કરીને સહિત, વળી કેવા છે? (પાત) પ્રકર્ષે કરી ટાળ્યા છે (ર્મપ્રપંચ:) કર્મના પ્રપંચ એટલે વિસ્તાર જેમણે એવા વળી તે કેવા છે?(પંઢમજ્ઞાનવાન) પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તેણે કરી યુક્ત છે l/૧l
संप्रीणन् सच्चकोरान् शिवतिलकसमः कौशिकानंदमूर्तिः पुण्याब्धि प्रीतिदायी सितरुरिवयः स्वीयगोभिस्तमांसि ।
૧. દર અજવાળી પાંચમે પ્રતિક્રમણમાં આ થોય બોલવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org