________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન
શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ । જાણે દેખે જ્ઞાનથી શ્રુતથી ટાલે સંદેહ અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા । તેહનો ભાગ અનંતમો, વચન પર્યાયે આખ્યા વલી કથનીય પદાર્થનો એ, ભાગ અનંતમો જેહ । ચૌદે પૂરવમાં રચ્યો, ગણધર ગુણ સસ્નેહ ॥ ૧ ॥ માંહોમાંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા । છઠ્ઠાણ વડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેખા // તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા । સમિકત શ્રુતના જાણીએ, સર્વ પદારથ સાચા ॥
-
વૃદ્ધ હંસને પૂછ્યું કે– ‘હવે કોઈ જીવવાનો ઉપાય છે?' વૃદ્ધ હંસે કહ્યું, ‘મેં પ્રથમ જ કહ્યું હતું હવે કાંઈ ઉપાય નથી !’ છેવટ બીજા હંસોએ ઘણું વિનવ્યા ત્યારે वृद्ध હંસે કહ્યું કે - ‘ તમે સૌ શબ જેવા થઈ ને પડી રહો. નહિં તો આ શિકારી ડોક મરડીને મારી નાંખશે.’ સર્વે તે પ્રમાણે રહ્યા. શિકારીએ આવીને જોયું · એટલે બધાને મરેલા જોઈ નીચે નાંખી દીધા. એટલે વૃદ્ધ હંસે કહ્યું ‘ હવે ઉડી જાઓ’ એટલે બધા ઊડી ગયા. આ દૃષ્ટાન્તમાં વૃદ્ધ હંસને અવસ્થાની પરિપકવતાથી વેલડીથી મરણનું જ્ઞાન, વેલડી તોડબી એ બચવાનો ઉપાય, છેવટે મૃતક જેવા રહેવાથી જીવનનો ઉપાય - એ સર્વ જ્ઞાન થયું.
૧ અઠ્ઠાવીશ ભેદો પૂર્વે બતાવ્યા તે જાણવા.
૨ તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં બત્રીશ.
ૐશ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદો.
૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ ચાર ભેદો,
૧૦૧
૫ અઠ્ઠાવીશ ભેદોને બહુ અબહુ આદિ બાર ભેદે ગુણતાં ૩૩૬. તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં - ૩૪૦ II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org