________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન વાનો અધિકાર જાણે તે નિશ્ચિત નામના મતિજ્ઞાનના ભેદનો અર્થ જાણવો ર૩ (નિશ્ચિત ૯) વસ્તુ જાણવામાં ઉપયુક્ત જીવ આમ હશે કે બીજી રીતે હશે? એમ સદેહે કરીને યુક્ત અનિશ્ચિતપણાથી જાણે તે “અનિશ્ચિત” ભેદ જાણવો. //ર૪ll (અનિશ્ચિત ૧૦)ll બહુ પ્રમુખભેદે કરી જાણ્યા પછી જેમ એક દિવસ તેમ હંમેશા જે પુરુષને બુદ્ધિ થાય યાદ રહે તે ધુવ” નામના મતિનું ભેદનું રહસ્ય જાણવું //રપી (ધ્રુવ ૧૧) // કોઈ વખત બહુ વિગેરે ભેદે કરી જાણે અને કોઈ વખત અબહુ વિગેરે સ્વરૂપથી જાણે એ પ્રમાણે જ્યારે જાણે ત્યારે તે “અધુવ” ભેદનું સ્વરૂપ જાણવું ર૬/ (અપ્રુવ ૧૨) //
દ્રવ્યાદિક ચાર પ્રકારોનું સ્વરૂપ અવગ્રહાદિ ચાર ભેદોમાં (વિષયભૂત) જાણવાલાયક શેય પદાર્થો ચાર ભેદે કરી રહ્યા છે, તે ચાર દ્રવ્યાદિકથી જાણવા. //રશી તેમાં દ્રવ્યથી આદેશે એટલે સામાન્ય પ્રકારે કરી સામાન્ય વિશેષની મુખ્યતાવાળા ધર્માસ્તિકાયાદિક સર્વ દ્રવ્યોને કેટલાક પર્યાયો સહિત જાણે ર૮ (દ્રવ્યથી ૧) // ક્ષેત્ર સામાન્ય પ્રકારે તત્ત્વપ્રતીતિના અનુકૂલપણાએ કરી સર્વ લોકાલોકના સ્વરૂપને જાણે // ૨૯ // (ક્ષેત્રથી ૨) // કાલથી સામાન્ય કરી અતીત અનાગતકાળ અને વર્તમાનકાળનો સમયવિશેષ તે સર્વને જેમાં લવલેશ અસત્યપણું નથી તેવી રીતે જાણે // ૩૦ // (કાલથી ૩) / ભાવથી સામાન્ય કરી સર્વ પર્યાયોનો અનન્સમો ભાગ જાણે અથવા સામાન્યથી ઔદદિયકાદિક પાંચ ભાવોને જાણે // ૩૧ / (ભાવથી ૪) /
ચાર પ્રકારની બુદ્ધિનું સ્વરૂપ (ઋતનિશ્ચિત મતિજ્ઞાનના અવગ્રહાદિ તથા બહુ અબહાદિ ભેદો કહ્યા) હવે અકૃતનિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદો છે તે કહે છે. તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org