________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૮૯
પછી જયવીયરાય સંપૂર્ણ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સંદિસ્સહ ભગવત્ શ્રીમતિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ) અને એનાથ ઉસ્સસીએણં, કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કહી થઈ કહેવી. તે આ પ્રમાણેઃ
મતિજ્ઞાનની થઈ શ્રીમતિજ્ઞાની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી | ચઉવિક દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખાજી / માને વસ્તુ ધર્મ અનંતા, નહિ અજ્ઞાન વિવફાજી / તે મતિજ્ઞાનને વંદો પૂજો, વિજયલક્ષ્મી ગુણકાંક્ષાજી // ૧ //
પ્રતિપદ્યમાન ભજના. અસંગ્નિ પૂર્વપ્રતિપન હોય, પ્રતિપદ્યમાન નહી. ૧૮ ભવસિદ્ધિકતારે ભવસિદ્ધિકો સં િમાફક, અભવ-સિદ્ધિકો ઉભયશૂન્ય ૧૯. ચમકારે ચરમ પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અચરમ ઉભય શૂન્ય ૨૦. // ઈતિ સત્યદક્ષણા //// દ્રવ્ય પ્રમાણમાં પ્રતિપદ્યમાન હોય અથવા ન હોય, હોય તો અનેક જીવોને અન્તર્મુહૂર્ત કાલ, લબ્ધિ આશ્રયી જઘન્યથી અત્તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમથી વધારે. બે વાર વિજયાદિમાં અથવા ત્રણ વાર અમૃત દેવલોકે જવાથી તેમાં મનુષ્યભવોનો કાલ વધારે જાણવો. નાના જીવોને અપેક્ષી સર્વકાલ /પી અત્તરદ્વારે એક જીવને આશ્રયી જઘન્ય અત્તર અત્તર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અપાઈ પુગલ પરાવર્ત. અનેક જીવોને આશ્રયી અત્તર ન હોય llll ભાગદ્વારે મતિજ્ઞાનીઓ શેષ જ્ઞાની તથા અજ્ઞાનીઓના અનત્તમે ભાગે વર્તે છે. Iloll ભાવારે મતિજ્ઞાની ક્ષાયોપથમિકભાવે વર્તે છે. II અલ્પબહુત્વકારે સર્વથી થોડા મતિજ્ઞાન પામતા જીવો, પામેલા જીવો જઘન્યપદે પણ અસંખ્ય ગુણા, તેથી ઉત્કૃષ્ટપદે વિશેષાધિક / ૯l
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org