________________
૮૧
શ્રી જ્ઞાનપંચમીની સ્તુતિ
देवी श्री अंबिकाख्या जिनवरचरणांभोजभुंगीसमाना, पंचम्यह्नस्तपोर्थं वितरतु कुशलं धीमतां सावधाना ।। ४ ।।
અર્થ - (2 વિરહ્યા) શ્રી અંબિકા છે નામ જેનું એવી (રેવી) દેવી, તે (સવાના) સાવધાન એવી છતી (થીમાં) બુદ્ધિમાન એવા ભવિક જીવવા (પંદન:) પંચમીના દિવસના (તપો) તપને માટે (કુર્ના) કુશલ જે છે તેને (વિતરતું) વિસ્તારો. તે દેવી કેવી છે? તો કે (સ્વત્રંજાર) સુવર્ણના જે અલંકાર તેને વિષે (વારિબT) વળગ્યા એવા જે મણિ તેનાં કિરણના જે ગણ, તેણે કરી ( ધ્વજ્ઞનિત્યાંધ સારા) ટાલ્યો છે નિરંતર અંધકાર જેણે વલી તે દેવી કેવી છે? (હું ) હુંકારનો રાવ જે શબ્દ તેણે કરી (ટૂરત) દૂર કર્યા છે (સુતનનબ્રાત સુકૃતનો કરનારો એવો જે જનસમૂહ તેના (વિવાર) વિદ્મના પ્રચાર જેણે, વલી તે કેવી છે? (નિનવરત્તરમોન) શ્રી વીતરાગના ચરણરૂપ કમલને વિષે ( સમાના) ભ્રમરી સમાન છે. / ૪ll
શ્રી પંચમીની સ્તુતી શ્રાવણ શુદિ દિને પંચમી એ, જમ્યા નેમિજિણંદ તો // શ્યામ વરણ તનુ શોભતું એ, સુખ શારદકો ચંદ તો // સહસ વરસે પ્રભુ આઉખું એ બ્રહ્મચારી ભગવંત તો // અષ્ટ કરમ હેલે હણીએ, પહોતા મુક્તિ મહંત તો // ૧ // અષ્ટાપદ પર આદિ જિન એ, પહોતા મુક્તિ મોઝાર તો // વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો // પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીરતણું નિર્વાણ તો // સમેતશિખર વીશ સિદ્ધ હુઆ એ, શિર વહું તેહની આણ તો // ર/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org