Book Title: Gyan Svabhaav ane Gney Svabhaav
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૧ ૧૮૮ ૧૬૭ સમ્યક, શ્રદ્ધા-જ્ઞાન કયારે થાય ? ૧૬૮ મિથ્યા શ્રદ્ધા-જ્ઞાનનો વિષય જગતમાં નથી. ૧૬૯ આમાં શું કરવાનું આવ્યું? ૧૭૦ જ્ઞાયકસન્મુખ દષ્ટિનું પરિણમન, એ જ સમ્યકત્વનો પુરુષાર્થ. જ્ઞાયકસ્વભાવના આશ્રયે જ નિર્મળપર્યાયનો પ્રવાહ. ૧૭ર એકલા જ્ઞાયક ઉપર જ જોર. ૧૭૩ -તારે જ્ઞાયક રહેવું છે? કે પરને ફેરવવું છે? ૧૭૪ જ્ઞાની જ્ઞાતા જ રહે છે, ને તેમાં પાંચ સમવાય આવી જાય છે. અહીં જીવને તેનું જ્ઞાયકપણું સમજાવે છે. ૧૭૬ જીવને અજીવની સાથે કારણ કાર્યપણું નથી. ૧૭૭ ભૂલેલાને માર્ગ બતાવે છે, રોગીનો રોગ મટાડે છે. ૧૭૮ વસ્તુનું પરિણમન વ્યવસ્થિત હોય કે અવ્યવસ્થિત ? જ્ઞાતાના પરિણમનમાં મુક્તિનો માર્ગ. છે = = ઇ 3 ઇ ક્રમબદ્ધ પરિણમતા દ્રવ્યોનું અકાર્ય કારણપણું ભેદજ્ઞાન વગર નિમિત્તનૈમિત્તિકસંબંધનું જ્ઞાન થતું નથી. “ –પણ વ્યવહારથી તો કર્તા છે ને...' સમ્યગ્દર્શનની સૂક્ષ્મ વાત. ફરવું પડશે, જેને આત્મહિત કરવું હોય તેણે ! ૧૮૭ ગંભીર રહસ્યનું દોહન આખા દ્રવ્યને સાથે ને સાથે રાખીને અપૂર્વ વાત! ૧૮૯ -છૂટવાનો માર્ગ. ૧૯૦ જ્ઞાયક' જ યોનો જ્ઞાતા છે. ૧૯૧ આ છે, જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું. ૧૯ર “જીવંત વસ્તુવ્યવસ્થા અને શાયકનું જીવન'-તેને જે નથી જાણતો તે મૂઢમાને છે-મરેલાને જીવતું ને જીવતાને મરેલું! ૧૯૩ કર્તાકર્મપણું અન્યથી નિરપેક્ષ છે, માટે જીવ અકર્તા છે, જ્ઞાયક છે. આ “કમબદ્ધપર્યાયના પારાયણનું સપ્તાહ” આજે પૂરું થાય છે.... ૧૯૫ આ સમજે તે શું કરે? બધા ઉપદેશોનો નીચોડ! ૧૯૬ જ્ઞાયક ભગવાન જાગ્યો...તે શું કરે છે? ૧૯૭ ‘ક્રમબદ્ધ 'ના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય. થી જી. પ્રવચન આઠમું ૧૮૦ હે જીવ! તું જ્ઞાયકપણે જ રહે. ૧૮૧ ભાઈ તું જ્ઞાયક ઉપર દષ્ટિ કર, નિમિત્તની દષ્ટિ છોડ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 176